ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકો
કુદરત અને સમાજનો આભાર માનવાનો અવસર એટલે થેંક્સગિવિંગ ડે પરેડ, તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યોજવામાં આવેલી 98મી મેસીની થેંકસગિવિંગ ડે પરેડની તસવીરી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી…
View More ન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકોવકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથી
સંસદનું સત્ર સોમવારથી શરૂૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ…
View More વકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથીકેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઑડિયો અને વીડિયો…
View More કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતીઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…
View More ઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલસેલવાસના દુધનીમાં ગમખ્વાર અક્સમાત: પથ્થરો સાથે ભટકાતાં કાર ફંગોળાઈ, 4નાં મોત
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં ગમખ્વાર…
View More સેલવાસના દુધનીમાં ગમખ્વાર અક્સમાત: પથ્થરો સાથે ભટકાતાં કાર ફંગોળાઈ, 4નાં મોતહેમંત સોરેને ઝારખંડના સીએમ તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા મુખ્યમંત્રી, ઈન્ડિયા બ્લોકના દિગ્ગજો રહ્યા હાજર
ઝારખંડને તેના 14મા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ આજે હેમંત સોરેને સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ સંતોષ ગંગવારે રાંચીના મોરહાબાદી મેદાનમાં…
View More હેમંત સોરેને ઝારખંડના સીએમ તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા મુખ્યમંત્રી, ઈન્ડિયા બ્લોકના દિગ્ગજો રહ્યા હાજરરૂપિયા 40,000 કરોડની સંપતિનો માલિક આનંદ ક્રિષ્નન હવે સાધુ બનશે
માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની સમૃદ્ધ અને વૈભવી જીવનને છોડીને સંન્યાસની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. આનંદ ક્રિષ્નન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.…
View More રૂપિયા 40,000 કરોડની સંપતિનો માલિક આનંદ ક્રિષ્નન હવે સાધુ બનશેકર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવ
કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે રાજ્ય પાર્ટીનો એક મહત્વપૂર્ણ કિલ્લો છે, પરંતુ પેટાચૂંટણીમાં આ જીત એટલા માટે…
View More કર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા
ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 25 વર્ષીય કસાઈની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવા અને અન્ય સ્ત્રી સાથેના લગ્ન અંગેના ઝઘડા પછી તેના શરીરના 50 ટુકડા કરવા…
View More ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા