રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે.…
View More ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇમહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધો
સંક્રાંત પહેલાં ત્રીજી ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવાર હતપ્રભ ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે, છતાં લોકો પતંગો ચગાવવા લાગ્યાં છે. જેના કારણે…
View More મહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધોઇન્કમટેક્સના દરોડામાં પાંચ કરોડ રોકડા અને ઝવેરાત કબજે
આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, મહેસાણા, સહિતના સ્થળોએ મોટાપાયે દરોડા પડ્યા હતા. મોરબીના તિર્થક પેપરમીલ અને સોહમ પેપરને ત્યાં આજે બીજા દિવસે તપાસ પૂર્ણ થઇ છે.…
View More ઇન્કમટેક્સના દરોડામાં પાંચ કરોડ રોકડા અને ઝવેરાત કબજેપોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા
રાજકોટ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની બગલમાં જ એક ટોચની સ્કુલમાં છાત્રા ગુમ થવાના મામલે છાત્રાના પરિવારજનોએ ગઇકાલે સવારે બઘડાટી બોલાવી રિવોલ્વર…
View More પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યાગાળો ખાધી, પણ નશાખોર દર્દીને સ્વસ્થ બનાવી ઘરે મોકલતી સિવિલની તબીબી ટીમ
શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં, સર્જરી વોર્ડમાં દાખલ થયેલા પરપ્રાંતિય દર્દી મનોજ ઉધ્ધવને જરૂરી સેવા, સારવાર આપી સિવિલ હોસ્પિટલના તબીબો અને હેલ્પડેસ્કની ટીમે પુન: સ્વસ્થ…
View More ગાળો ખાધી, પણ નશાખોર દર્દીને સ્વસ્થ બનાવી ઘરે મોકલતી સિવિલની તબીબી ટીમગુજરાતની 10 મેડિકલ કોલેજે સ્ટાઇપેન્ડની વિગત નહીં આપતા કમિશનની નોટિસ
સમગ્ર દેશની મેડિકલ કોલેજોને યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રિસિડેન્ટને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો દર મહિનાની 5મી તારીખ સુધીમાં મેઈલ કરવા માટે સૂચના આપવામાં…
View More ગુજરાતની 10 મેડિકલ કોલેજે સ્ટાઇપેન્ડની વિગત નહીં આપતા કમિશનની નોટિસe-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ…
View More e-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલરાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાત
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા કારખાનેદારના પત્નીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃતકને પતિ…
View More રાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાતકચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણ
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો.…
View More કચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણસદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ
થોડા-થોડા રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી વેપારીનો વિશ્ર્વાસ કેળવ્યો, પોલીસમાં ફરિયાદ સદર બજારમાં આવેલી મહોમંદી રેસીડેન્સીમાં રહેતા અબ્બાસઅલી અકબરઅલી પુનાવાલા નામના વેપારીએ જામનરગના ડાંગરવાડા રોડ પર આવેલી…
View More સદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ