કોટડા સાાંણીના સોળિયા-રાજકોટ રોડ ઉફર મોટર સાયકલ લઈને નિકળેલા બે મિત્રોને બોલેરો પીકઅપના લોખંડના એંગલ અથડાતા આ બનાવમાં એકનું મોત થયું હતું. સાથેના યુવાનને ઈજા…
View More કોટડાસાંગાણી પાસે બોલેરોમાં ભરેલા એંગલ સાથે હોન્ડા અથડાતાં યુવાનનું મૃત્યુશિયાળો જામ્યો: નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે, શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું, આખો મહિનો સામાન્ય કરતા 2 ડીગ્રી જેટલું નીચે તાપમાન રહેશે…
View More શિયાળો જામ્યો: નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેરસ્કૂલોમાં ધુળેટીની રજા 15ને બદલે 14 માર્ચના
રાજ્યની શાળાઓમાં ધુળેટીના તહેવારની રજાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા…
View More સ્કૂલોમાં ધુળેટીની રજા 15ને બદલે 14 માર્ચનાગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડી
ટેલિગ્રામ ઓનલાઇન રીના ઇડી નામના એકાઉન્ટ સંચાલકે અલગ અલગ ટાસ્ક પૂરા કરવાનું જણાવી છેતરપિંડી કરી ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલની…
View More ગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડીદાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપી
ભાવનગરના તળાજા પંથકમાં દેશી વિદેશી દારૂૂની રેલમછેલ વચ્ચે પોલીસ દ્વારા ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે.છતાંય બુટલેગરો પોલીસ ની આંખમાં ધૂળ નાખી ને ખેપ મારી રહ્યા…
View More દાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપીભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયો
ભાવનગરના હાથબ ગામે ઘર કંકાસ અને સાસુ સસરા તેમજ દિયર દ્વારા આપવામાં આવતાં ત્રાસથી કંટાળી ચાર દિવસ પહેલા બે સગીર પુત્રીઓને ખોળામાં બેસાડી જ્વલનશીલ પ્રવાહી…
View More ભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયોથાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ…
View More થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાતઅમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોત
અમદાવાદમાં વધુ એક નશાખોર કાર ચાલકે અકસ્માત સર્જી દિલો છે જેમાં બે યુવાનોના મોત થયા છે. અમદાવાદમાં નશાખોર કાર ચાલકો બેફામ બની રહયા છે. અમદાવાદ…
View More અમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોતકરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્ત
ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના…
View More કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્તસુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર…
View More સુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ