ધ્રાંગધ્રા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થાય છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર થી ગેરકાયદે સફેદ માટી ભરીને જતા ડમ્પર ને જડપી પાડવામાં…
View More ધ્રાંગધ્રામાં ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપાયુંરાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોત
બોટાદ ખુલ્લા મુકાયેલા ઝટકાના વાયરથી બે બાળકીઓને વીજશોક લાગતા એક બાળકીનું મોત થયું અને એક બાળકી ગંભીર રીતે ઈજા પામતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માતમાં…
View More રાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોતWTC ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર એન્ટ્રી
બીજી ટીમ માટે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) 2023-25ના પ્રથમ ફાઇનલિસ્ટની પુષ્ટિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રવિવારે સેન્ચુરિયનમાં…
View More WTC ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર એન્ટ્રીબિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં એફ.એલ.સી. ખાતે ફિશરમેન ગ્રુપ બનાવીને માછીમારી પાસેથી દરિયા અંગેની વિવિધ માહિતીઓ મેળવવામાં આવી…
View More બિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસમલયાલમ અભિનેતા દિલીપ શંકરનું નિધન
હોટેલના રૂમમાંથી મૃતદેહ મળ્યો મલયાલમ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા એક્ટર દિલીપ શંકરનું નિધન થઈ ગયું છે. રવિવારે તિરુવનંતપુરમના વેનરોઝ જંકશન સ્થિત ખાનગી…
View More મલયાલમ અભિનેતા દિલીપ શંકરનું નિધનદર્દીઓને નિર્વસ્ત્ર કરી ધડાધડ ફાયરિંગ: 240 આતંકી ઝડપાયા
ઇઝરાયેલી સેનાએ ઉત્તર ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો: આતંકીઓએ બચવા દર્દીઓ-હોસ્પિટલના કર્મચારીઓનો ડ્રેસ પહેર્યાનો આક્ષેપ ઇઝરાયલી સેનાએ શનિવારે ઉત્તર ગાઝામાં એક મોટી હોસ્પિટલ કમાલ…
View More દર્દીઓને નિર્વસ્ત્ર કરી ધડાધડ ફાયરિંગ: 240 આતંકી ઝડપાયાપુષ્પાફ2નું બોક્સ ઓફિસ પર તાંડવ યથાવત, 1155 કરોડનો આંકડો પાર
બેબી જહોનના આગમનની પણ અસર ન થઇ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.…
View More પુષ્પાફ2નું બોક્સ ઓફિસ પર તાંડવ યથાવત, 1155 કરોડનો આંકડો પારનવા વર્ષની ઉજવણી ન કરો: બરેલી જમાતના મૌલાનાનો ફતવો
વર્ષ 2024નો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વ ખુલ્લા હાથે 2025નું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બધા વચ્ચે એક મૌલાનાએ નવા વર્ષની…
View More નવા વર્ષની ઉજવણી ન કરો: બરેલી જમાતના મૌલાનાનો ફતવોનોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ કાર્ટરનું નિધન
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ હતા. કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને પ્રમુખ બન્યા હતા.…
View More નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ કાર્ટરનું નિધનદીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે
2013માં આ ફિલ્મે 300 કરોડની કમાણી કરી હતી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ પયે જવાની હૈ દીવાનીથ 2013માં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ…
View More દીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે