ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર તાલુકામાં આવેલ આંબલા થી અમરગઠ વચ્ચે એક પાઈપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો, એક વાછરડાંને ઈજા પહોંચી હતી, જોકે…
View More રાજકોટ – ભાવનગર હાઇવે પર પાઇપ ભરેલી ટ્રક પલટી મારી જતા કચ્ચરઘાણશાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધું
શાપરમાં આવેલા ગંગા ગેઈટની અંદર રહેતા મહિલાએ ફીનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે શાપર પોલીસે તેમનું નિવેદન લેવા…
View More શાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધુંકારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસ
ભુજ ભાગ્યા બાદ પરત આવી ફરીથી રાજકોટ છોડીને ભાગે તે પહેલાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધો, કોમ્પ્લેક્સની સીડી પાસે બેસવા જેવી સામાન્ય માથાકુટમાં લોથ ઢાળી દીધી…
View More કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસથાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ…
View More થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાતસર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકી
થોરાળામાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનને તેમના મિત્રએ પૈસાની લેતી-દેતી કરી બેઠકના ભાગે છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ…
View More સર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકીમુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાત
મુંજકામાં રહેતા રિક્ષાચાલક કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસીયા (ઉ.વ.45)એ બ્લેડથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જાહેર થયો છે.તપાસ કરનાર પીએસઆઈ ડી.આર. રત્નુએ…
View More મુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાતરાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામ
પોલીસની ઢીલી નીતિના કારણે સામાન્ય બાબતમાં પણ સરાજાહેર હુમલા-છૂરીબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો સરાજાહેર મારામારીની ઘટનાઓમાં ઉછાળો, અમુક પોલીસ સ્ટેશનોમાં ‘દલાલો’ સક્રિય, આમજનતાનો અવાજ દબાયો રાજકોટમાં…
View More રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામરાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ
ાા હરિ અનંત હરિ કથા અનંતા, કહહિં સુનહિં બહુબિધિ સબ સંતા ાા રાજકોટના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ સમા’ દિવ્ય આયોજનનો લહાવો લઇ ધન્યતા અનુભવતા…
View More રાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામમહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારી
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયા બાદ મુખ્યમંત્રી પદને લઇને ભાજપ- શિવસેના (શિંદે)- એનસીપી (અજિત) વચ્ચે કોકડું ગુંચવાયું છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ…
View More મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારી12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાત
ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.…
View More 12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાત