સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂૂલા ગામે સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી કર્યાના મુદ્દે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇંઅઈં ના કોન્ટ્રાકટરને રૂૂ.1.31 કરોડનો દંડ ફટકારતા…

View More સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ

20મીએ ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર યોજાશે

લાંબા વર્ષો બાદ રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજાશે.…

View More 20મીએ ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર યોજાશે

ભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો

રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં રહેતો યુવાન નેસવડ ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પુરવા બાબતે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે…

View More ભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો

ડુપ્લિકેટ પાસપોર્ટથી પોરબંદર ટુ લંડન પહોંચવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

યુ.કે.જવા ઇચ્છુક વ્યક્તિઓને પોર્ટુગીઝ વાલી વારસ ગોતવાથી લઇને જન્મ તારીખના દાખલા સુધારી આપનાર તલાટી મંત્રી, પાસપોર્ટ એજન્ટ સહિત 9 શખ્સોની ધરપકડ કરતી SOG પોરબંદર પંથકમાં…

View More ડુપ્લિકેટ પાસપોર્ટથી પોરબંદર ટુ લંડન પહોંચવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

ખાનગી કંપનીઓની કંજુસાઇ, નફો તગડો પણ પગારમાં ધાંધિયા

ખાનગી ક્ષેત્રની કંપનીઓ ઘણો નફો કમાય છે, પરંતુ જ્યારે તેમના કર્મચારીઓને લાભ આપવાની વાત આવે છે, ત્યારે તેઓ કંજૂસ બની જાય છે. તાજેતરના એક અહેવાલમાં…

View More ખાનગી કંપનીઓની કંજુસાઇ, નફો તગડો પણ પગારમાં ધાંધિયા

ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક; ગેસ-બાટલા ભરેલો ટ્રક ઘુસી ગયો

રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે…

View More ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક; ગેસ-બાટલા ભરેલો ટ્રક ઘુસી ગયો

બેંગલુરુ બાદ જોધપુરમાં પત્નીના ત્રાસથી ડોક્ટરની આત્મહત્યા

35 વર્ષીય હોમિયોપેથિક ડોક્ટર અજય કુમારે 11 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જોધપુરમાં આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અજયે તેની પત્ની સુમન પર…

View More બેંગલુરુ બાદ જોધપુરમાં પત્નીના ત્રાસથી ડોક્ટરની આત્મહત્યા

હોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી

અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેમના કાર્યકાળના અંત પહેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. આ દિશામાં તેણે અમેરિકાની…

View More હોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી

‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યા

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં એક દેશ, એક ચૂંટણી બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક…

View More ‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યા

દિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકી

ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શુક્રવારે સવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ અને પોલીસે…

View More દિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકી