ખેડૂતો, વિકાસકર્તાઓ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લાભ માટે જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટેની માંગ સાથે આમ આદમી પાર્ટી…
View More જંત્રીના નવા દર મુદ્દે ‘આપ’દ્વારા કલેકટરને આવેદનસ્માર્ટ સિટીમાં કથળેલું આરોગ્ય, તૂટેલી ડ્રેનેજ, બિસ્માર રોડ-રસ્તા
શહેરીજનોને શાસન-પ્રશાસન દ્વારા પડતી હાલાકીને શબ્દોમાં કંડારવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા કુશાસન સામે શબ્દકોષ નિબંધ સ્પધાર યોજવામાં આવી હતી. જેમાં 427 સ્પર્ધાકોએ પોતાની…
View More સ્માર્ટ સિટીમાં કથળેલું આરોગ્ય, તૂટેલી ડ્રેનેજ, બિસ્માર રોડ-રસ્તાજંગલેશ્વરમાંથી મહિલા અને રેસ્ટોરન્ટમાં બે શખ્સો 72 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયા
31 ડીસેમ્બર પૂર્વે શહેરમાં દારૂૂના ધંધાર્થી ઉપર દરોડા પાડવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પી.સી.બી.ની ટીમને કરેલ સુચના અનુસંધાને શહેરના જંગલેશ્વરના એક…
View More જંગલેશ્વરમાંથી મહિલા અને રેસ્ટોરન્ટમાં બે શખ્સો 72 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયામોરબીમાં જુગારકાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યું, એલસીબીના પીએસઆઇની સિંગલ ઓર્ડર બદલી
મોરબી કોલસાનો કારોબાર વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. જુગાર કાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યુ છે. મોરબીના ગાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો…
View More મોરબીમાં જુગારકાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યું, એલસીબીના પીએસઆઇની સિંગલ ઓર્ડર બદલીતારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યો
રાજકોટના ગંજીવાડામા માવતરે આવેલી ગોંડલની પરણીતાને પતિ સહીતના સાસરીયાઓએ માર મારી ઘરમાથી કાઢી મુકતા સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ અંગેની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટના…
View More તારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યોનૈનિતાલ-હરીદ્વાર ટૂરના નામે છ પરિવાર સાથે 4.30 લાખની ઠગાઇ
રાજકોટ શહેરમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા વેપારી અને તેમના સાથી મિત્રોના 6 પરિવારને નૈનીતાલ અને હરીદ્વાર ટુરના બહાને ગઠીયાએ 4.30 લાખની રોકડ મેળવી લઇ…
View More નૈનિતાલ-હરીદ્વાર ટૂરના નામે છ પરિવાર સાથે 4.30 લાખની ઠગાઇવાલ્મિકી વાડીના યુવાને પ્રેમપ્રકરણમાં ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયા પુલ પાસે વાલ્મિકી વાડીમાં રહેતા યુવકે પ્રેમ પ્રકરણમાં ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં…
View More વાલ્મિકી વાડીના યુવાને પ્રેમપ્રકરણમાં ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસરૈયા રોડ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં બે શખ્સોને ઝડપી લીધા, મોબાઇલ જપ્ત
શહેરના રૈયા રોડ પર સુભાષનગર તેમજ આઝાદ ચોક પાસે ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. બંને પાસે મોબાઇલ કબજે લેવામા આવ્યા છે. સૌપ્રથમ…
View More રૈયા રોડ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં બે શખ્સોને ઝડપી લીધા, મોબાઇલ જપ્તગોવર્ધન ચોકમાં બીઆરટીએસની બસ બસ સ્ટેશનમાં ઘુસી જતાં મુસાફર ઘાયલ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોકમાં બીઆરટીએસ બસના ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં બસમાં…
View More ગોવર્ધન ચોકમાં બીઆરટીએસની બસ બસ સ્ટેશનમાં ઘુસી જતાં મુસાફર ઘાયલસરધારમાં એક કલાક બંધ રહેલા વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ સરધાર ગામે રહેતા મોબાઇલની દુકાન ચલાવતા વેપારીના એક કલાક બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ અને સોના ચાંદીના દાગીના…
View More સરધારમાં એક કલાક બંધ રહેલા વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી