અમરેલી1 month ago
જમાઇની કંપનીનું પાપ છુપાવવા સાંસદ કાછડિયાએ સાવરકુંડલાના ઉપપ્રમુખને ધમકાવ્યા, ઓડિયો વાઈરલ
સાંસદના જમાઇની કંપનીએ બનાવેલો રોડ તૂટી જવાના મામલે બબાલ, ભાજપમાં ખળભળાટ અમરેલીના સાંસદ નારણ કાછડિયા ફરી વિવાદમાં સપડાયા છે. સાંસદ નારણ કાછડિયાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ...