અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા…
View More 1000 કરોડનો આંકડો પાર કરનારી પુષ્પા-2 ભારતની બની બીજી ફિલ્મખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો
પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી.…
View More ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયોરાહુલ ગાંધી સામે ધક્કામુક્કીનો આરોપ: ભાજપ રજનુ ગજ કરતો હોવાની છાપ
સંસદ ભવનમાં ગુરુવારે થયેલો ધક્કાકાંડ બરાબર ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો મુદ્દો ચગાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ…
View More રાહુલ ગાંધી સામે ધક્કામુક્કીનો આરોપ: ભાજપ રજનુ ગજ કરતો હોવાની છાપગારિયાધાર નજીક ટ્રક અડફેટે બાઇકસવાર બે યુવાનોનાં મોત
ભાવનગર હાઇવે પર ગારિયાધાર તાલુકા નજીક ગત મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યું છે. આ બંને યુવક બાઇક પર…
View More ગારિયાધાર નજીક ટ્રક અડફેટે બાઇકસવાર બે યુવાનોનાં મોતરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 4 જિંદગી ધબકારા ચૂકી ગઇ
શાકભાજીના ધંધાર્થી, સફાઇ કામદાર અને બે રિક્ષા ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહિત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 4 જિંદગી ધબકારા ચૂકી ગઇગુજરાત વિદ્યાપીઠમાં RSSના કાર્યક્રમથી વિવાદ
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ ફરી એક વખત વિવાદમાં આવી છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલી વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSનો કાર્યક્રમ યોજાવા…
View More ગુજરાત વિદ્યાપીઠમાં RSSના કાર્યક્રમથી વિવાદસતાધાર વિવાદમાં 1-જાન્યુઆરીએ વિજયબાપુના સમર્થકોનુ શક્તિ પ્રદર્શન
સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે અનેક ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે.વિજયબાપુ સામે થયેલા આક્ષેપો બાદ તેમના સેવકગણ ખૂબ જ રોષે ભરાયા છે અને…
View More સતાધાર વિવાદમાં 1-જાન્યુઆરીએ વિજયબાપુના સમર્થકોનુ શક્તિ પ્રદર્શનમેટોડામાં ભાઇ સાથે મોબાઇલ મુદ્દે રકઝક થતા બહેનનો આપઘાતનો પ્રયાસ
લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમા રહેતી સગીરાને મોબાઇલ મુદે ભાઇ સાથે ઝઘડો થયો હતો. જે અંગે પિતાએ ઠપકો આપતા સગીરાએ ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ…
View More મેટોડામાં ભાઇ સાથે મોબાઇલ મુદ્દે રકઝક થતા બહેનનો આપઘાતનો પ્રયાસનખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું
રાજ્યમાં અત્યાર સુધી નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી સામે આવ્યા હતા જે બાદ થોડા દિવસો પહેલા જ ગાંધીધામમાં રેઇડ કરનાર નકલી ઈડી…
View More નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુંસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનને સફળતા ન મળતા ભૂગર્ભ ટાંકામાં કુદી જીવ દીધો
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળતા માણાવદરના એક યુવકે ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી મોતને મીઠું કરી પરિવારજનો ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ અંગે પોલીસમાંથી…
View More સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનને સફળતા ન મળતા ભૂગર્ભ ટાંકામાં કુદી જીવ દીધો