જામનગર શહેરનાં પ્રતિષ્ઠિત એમ.પી. શાહ ટાઉનહોલનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થતાં આજે નવા રંગરૂૂપમાં સજ્જ ટાઉનહોલનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
View More નવનિર્મિત ટાઉનહોલનું સાંસદનાં હસ્તે લોકાર્પણજામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પરિવારજનોએ પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા…
View More જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાતસેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી
જામનગર શહેરમાં ક્રિસમસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી કરવામાં આવી હતી. ખાસ કરીને અંબર ચોક પાસે આવેલ સેક્રેડ હાર્ટ ચર્ચમાં મધ્યરાત્રિએ યોજાયેલ…
View More સેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણીસાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોનીમાં ચાલતા રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને કપચી પાથરીને અને પથ્થરના ઢગલા કરીને…
View More સાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબકાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર
જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કાનાનગર શેરી નંબર 1માં દરોડો…
View More કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરારશહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત
કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર 14 વોર્ડ પ્રમુખોની નિમણૂક, બે વોર્ડનો નિર્ણય બાકી જામનગર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…
View More શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાતસાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગાંઠિયા ની રેકડી ચલાવતા એક રેકડી ધારક ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે. જેને 1) મહિના સુધી 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ…
View More સાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયોબોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણી
બોલીવુડના સિતારાઓ જામનગરમાં પહોંચ્યા છે! આજે સવારે જામનગર એરપોર્ટ પર બોલીવુડના જાણીતા અભિનેત્રી સારા અલી ખાન, તેમના ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય…
View More બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણીસ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલીરાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષસ્ત્રસ્ત્ર થીમ પર તૈયાર કરવામાં…
View More રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન