દોષિત ઠરશે તો ઈંઙકમાં રમવાની તક ગુમાવશે 2023ના ઈંઈઈ ઘઉઈં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6…
View More વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકવા મામલે મિશેલ માર્શ સામે કોર્ટનો તપાસનો આદેશમારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશે
2014માં સત્તા છોડતા પહેલાં મનમોહનસિંહે કહ્યું હતું: મારું નેતૃત્વ કમજોર નથી, સંજોગો મુજબ શક્ય તેટલું કર્યું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થયું. તેમના કાર્યકાળની પ્રશંસા…
View More મારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશે‘અહીં ગલી ક્રિકેટ રમવા આવ્યો છે?’ ચાલુ મેચે રોહિતે જયસ્વાલને ખખડાવ્યો
સ્ટમ્પ માઇકમાં કેદ થયેલો વીડિયો વાઇરલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સ્ટમ્પ માઈકમાં કેદ થયેલી વસ્તુઓને લઈને ચર્ચામાં રહે છે. હવે બોક્સિંગ ડે…
View More ‘અહીં ગલી ક્રિકેટ રમવા આવ્યો છે?’ ચાલુ મેચે રોહિતે જયસ્વાલને ખખડાવ્યોપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન: દેશ હંમેશા તેમને યાદ રાખશે
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થતા વ્યકિતત્વ અને ક્ધટવિની કદર કરી જાણનારા લોકો માટે મોટો આંચકો છે. વડાપ્રધાન તરીકે તેમના દસ વર્ષના કાર્યકાળમાં ટેલીકોમ કૌભાંડ,…
View More પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન: દેશ હંમેશા તેમને યાદ રાખશેમહાકુંભ દરમિયાન રામલલ્લાના દર્શનનો સમય 1 કલાક લંબાવાયો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરીથી અયોધ્યામાં રામલલાના દર્શનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી…
View More મહાકુંભ દરમિયાન રામલલ્લાના દર્શનનો સમય 1 કલાક લંબાવાયોઉત્તર, પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોરદાર વાવાઝોડાની શક્યતા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. તે જ સમયે, પર્વતોમાં હિમવર્ષા થવાની…
View More ઉત્તર, પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહીમનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતો
ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મુખ્ય પાત્ર અનુપમ ખેર સામે ફરિયાદ પણ થઇ હતી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ…
View More મનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતોજયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્ત
હવાલા-ક્રિપ્ટો સાંઠગાઠનો પર્દાફાશ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સુધી પગેરુ લંબાશે જયપુરમાં મોટા લગ્ન આયોજકો પર આવકવેરાના દરોડાઓએ હવાલા વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સીના અસ્પષ્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More જયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્તપૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92…
View More પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોકસુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત
અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા…
View More સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત