ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યુંસોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધું
એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી…
View More સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધુંવડોદરામાં હીંચકા પર રમતા બાળકની ટાઇ ફસાતાં મોત
એકલોતા દિકરાનાં મોતથી પરિવારમાં કલ્પાંત માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષના બાળકની ટાઈ હૂકમાં ફસાતા મોત નીપજ્યું છે. આ ઘટના…
View More વડોદરામાં હીંચકા પર રમતા બાળકની ટાઇ ફસાતાં મોતલુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલો
થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…
View More લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલોનવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોરાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારો
રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ…
View More રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારોમુખ્યમંત્રી બસ ડેપોની સરપ્રાઇઝ મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા જયાં તેઓએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂૂમ અને…
View More મુખ્યમંત્રી બસ ડેપોની સરપ્રાઇઝ મુલાકાતેઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજ
નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોાતની નારાજગી વ્યક્ત કરી નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ…
View More ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજગિફટ સિટીમાં યુ.કે. અને ઉત્તરી આયર્લેન્ડની યુનિવર્સિટીએ કેમ્પસ સ્થાપવા કરેલી અરજી
ગુજરાતમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.જેમાંથી એક ગિફ્ટ સિટી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ આ પ્રોજેક્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે.…
View More ગિફટ સિટીમાં યુ.કે. અને ઉત્તરી આયર્લેન્ડની યુનિવર્સિટીએ કેમ્પસ સ્થાપવા કરેલી અરજીઅમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતા
અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની…
View More અમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતા