જિલ્લામાં 2024માં 1.60 લાખ દસ્તાવેજ નોંધાયા, 932.30 કરોડની આવક

સૌથી વધુ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી, બીજા નંબરે મવડી અને સૌથે છેલ્લે વીંછિયા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટાર કચેરીમા વર્ષ દરમિયાન કુલ 1,60,973…

View More જિલ્લામાં 2024માં 1.60 લાખ દસ્તાવેજ નોંધાયા, 932.30 કરોડની આવક

મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો

26/11ના મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમેરિકાની એક કોર્ટે રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. ભારત માટે આ એક…

View More મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો

ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રા

લાડકવાયી દીકરીના લગ્ન નિમિત્તે 12.5 એકરમાં ઇશ્ર્વરિયા ખાતે વૃંદાવનધામનું નિર્માણ: નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ધ્વજાજી આવશે: ડુંગર દરબારથી રાધિકા ફાર્મ સુધી ભવ્ય શોભાયાત્રા રાજકોટની આન-બાન અને…

View More ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રા

ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડી

શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ કોઈએ પોલીસ ક્ધટ્રોલરૂમને કરતા શહેરભરની પોલીસ ધંધે લાગી હતી. બાળકી અંગે તપાસ કરતા…

View More ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડી

મંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવી

થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટીના આયોજન સ્થળે પોલીસનું ચેકિંગ, પાસ ખરીદી આવેલા લોકોએ પાર્ટી બંધ થતાં દેકારો મચાવ્યો ટીઆરપી અગ્નિકાંડ બાદ મંજૂરીના નિયમોમાં પોલીસે કોઈપણ બાંધછોડ…

View More મંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવી

રોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકત

બ્લુ ફાઇન કેર નામની કંપનીના સંચાલક વિરૂધ ગુનો નોંધાતા ધરપકડ થઇ’તી શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપીંડી કર્યાંના ગુનામાં આરોપી કલ્પેશ ત્રિવેદીની ચાર્જશીટ પહેલાની…

View More રોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકત

શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન

શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…

View More શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન

જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યું

શહેરમાં ગુરૂૂ પ્રસાદ ચોકમાં રહેતા જમીન લે વેચના ધંધાર્થીએ ભાગીદારીમાં જમીનનો સોદો કરવા રૂૂ.50 લાખનું ટોકન આપ્યું હતું. બાદમાં ભાગીદાર સહિતની ટોળકીએ જે જમીનના રૂૂપિયા…

View More જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યું

ડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યો

પડધરીના રંગપરના પાટીયા પાસે રહેતા ડ્રાયફુટના ધંધાર્થીંને નાણાની ઉઘરાણીમાં વેપારી સહીતના શખ્સોએ રૈયા ચોકડી પાસે બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી દાણાપીઠ અને ધર્મેન્દ્ર રોડ પર…

View More ડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યો

દાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધો

વેપારીએ કહયું, સમય આપ્યા વગર સામાન બહાર કઢાવ્યો : મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા ગઇકાલે મસ્જીદ પાસે આવેલી…

View More દાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધો