ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં, પત્ની સાથે નાઇટ વોક પર નીકળેલા બીજેપી ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ બે યુવકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. જો…
View More ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છે
સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો છલકાયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ…
View More ખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છેસ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ: સુરક્ષા-સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલું
સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આજે બુધવારથી એક કાયદો લાગુ કરવામાં…
View More સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ: સુરક્ષા-સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલુંલેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલ
અનુષ્કા શર્મા હાલ પતિ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં મેચ રમી રહી છે. બંનેએ એકસાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ…
View More લેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલયુરોપિયન દેશ મોન્ટેનેગ્રામાં અંધાધૂંધ ગોળીબાર: બે બાળકો સહિત 10નાં મોત
યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત હતા. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ…
View More યુરોપિયન દેશ મોન્ટેનેગ્રામાં અંધાધૂંધ ગોળીબાર: બે બાળકો સહિત 10નાં મોતબુમરાહ વિરુદ્ધ કાયદો પસાર કરીશું, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની મજાક સિડની મેચ પહેલાં ટીમ ઈન્ડિયા સાથે ઙખ એન્થોની અલ્બેનીઝની મુલાકાત
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે બુધવારે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમો સાથે મુલાકાત કરી હતી. નવા વર્ષની ટેસ્ટ પહેલા અલ્બેનીઝે સિડનીમાં…
View More બુમરાહ વિરુદ્ધ કાયદો પસાર કરીશું, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની મજાક સિડની મેચ પહેલાં ટીમ ઈન્ડિયા સાથે ઙખ એન્થોની અલ્બેનીઝની મુલાકાતગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બદલાશે? પોસ્ટથી હલચલ ગત સીઝનમાં શુભમન ગીલ કેપ્ટન હતા
નવું વર્ષ 2025 ના પહેલા જ દિવસે 1 જાન્યુઆરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (ૠઝ) એ એક પોસ્ટ શેર કરીને હલચલ માચવી…
View More ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બદલાશે? પોસ્ટથી હલચલ ગત સીઝનમાં શુભમન ગીલ કેપ્ટન હતાબે વર્ષથી ચાલતી હિંસા પછી માફી માગવાની મણિપુરના મુખ્યમંત્રીની ધૃષ્ટતા
ભારતમાં છેલ્લાં બે વર્ષના સૌથી બેદરકાર રાજકારણીનો એવોર્ડ અપાતો હોય તો નિ:શંકપણે આ એવોર્ડ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહને આપવો જોઈએ. મણિપુરમાં 3 મે,…
View More બે વર્ષથી ચાલતી હિંસા પછી માફી માગવાની મણિપુરના મુખ્યમંત્રીની ધૃષ્ટતાસ્વિત્ઝર્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષને વધાવતા સોનાક્ષી-કરીના
નવા વર્ષને વધાવવા આમ માનવીથી માંડીને બોલિવૂડ સ્ટાર સુધી તમામમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. સોનાક્ષી સિંહા અને કરીના કપુરે ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં ન્યૂ યરની…
View More સ્વિત્ઝર્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષને વધાવતા સોનાક્ષી-કરીનાડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા
પિકઅપ વાનના આતંકી બનાવ બાદ લાસવેગાસમાં ગણતરીના કલાકોમાં બીજો હુમલો, મસ્કે બનાવને પણ આતંકી કૃત્ય ગણાવ્યું: બન્ને ઘટનામાં જોડાણ હોવાનો દાવો ન્યૂ ઓર્લિયન્સમાં…
View More ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા