શહેરના રૈયા રોડ અંડરબ્રિજમા સવારે ખાનગી બસ બંધ પડી જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે એસ.ટી બસ અને સિટિ બસોને ડાયવર્ટ કરી અન્ય…
View More રૈયા રોડ અંડરબ્રિજમાં બસ બંધ પડી જતા ટ્રાફિક જામગંદકી કરતા 54 વેપારીઓને ફટકારાયો રૂપિયા 12,750નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 01/01/2025 થી 02/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More ગંદકી કરતા 54 વેપારીઓને ફટકારાયો રૂપિયા 12,750નો દંડશ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ સાથે 1 કિ.મી. લાંબી ધર્મયાત્રા: વૈષ્ણવોમાં આનંદોત્સવ
આત્મજા ચિ.રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ ધર્મયાત્રામાં ઘોડા, બગીઓ, વિન્ટેજ કારના કાફલા સાથે સાફાધારી યુવાનો, નીતનવા ફલોટ્સ રાજસ્થાનના નાથદ્રારામાં વૈષ્ણવોના…
View More શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ સાથે 1 કિ.મી. લાંબી ધર્મયાત્રા: વૈષ્ણવોમાં આનંદોત્સવબાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલો
શહેરમા મિલપરા વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા બે સગીર પિતરાઈ ભાઈને બાઈક કેમ આડુ નાખ્યું? તેમ કહી ઝઘડો કર્યા બાદ ટોળકીએ ફોન કરી ભક્તિનગર સોસાયટીમાં…
View More બાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલોકમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં રહેતાં અને હાથિખાનામાં શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટર પાર્ટ્સના વેપારી સાથે સોની વેપારી દિવ્યેશ આડેસરાએ રૂૂ.12 લાખની છેતરપીંડી કરતા…
View More કમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈમવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈ
બન્ને ચોરીમાં તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ : સીસીટીવીમાં એક દેખાયો રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર અને માલિયાસણ ગામે આવેલા સનરાઈઝ પાર્કના મકાનમાં તસ્કરો…
View More મવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈઅગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર ચાર આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. ચારેય આરોપીની અરજી…
View More અગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજીપૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગ
પુર્વ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના ફરજકાળ દરમ્યાન તેમના ધ્વારા અપાયેલા પ્લાનપાસ, બાંધકામ પરવાનગી તેમજ કમ્પ્લીશન સર્ટીફીકેટ તેમજ બી.યુ.પી. પ્રમાણપત્ર રદ કરી તેમજ ઈમ્પેકટમાં રજુ થયેલ તમામ…
View More પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયા
વિદેશી કરન્સી અને દાગીના સહિત 17.55 લાખનો મુદ્દામાલ કબજે: ઝડપાયેલા આરોપી વિરુદ્ધ 28 ધરફોડ ચોરીના ગુના ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા: રિમાન્ડ માટે આજે કોર્ટ…
View More ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયાદુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા
ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યક્તિઓએ જુની અદાવતમાં હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપવતા નાનકડા એવા ગામમાં…
View More દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા