કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂૂઆત થતાં પ્રથમ દિવસે તસ્કરોએ મઢડા સોનલ બીજની ઉજવણી કરવા ગયેલ ખેડૂતના બંધ મકાનમાં ગેરકાયદેસર ઘુસી જઈ તસ્કરી કરી હતી.…
View More મઢડા દર્શન કરવા ગયેલા કેશોદના ખેડૂતના મકાનમાં ધોળા દિવસે 10.32 લાખ મતાની ચોરીમાંડવીમાં કાર પલટી મારી જતા નાસ્તો કરી પરત ફરતા બે મિત્રોના કરૂણ મોત
રસ્તા પર ખાડા-ટેકરા હોવાથી ચાલકે કાબુ ગુમાવ્યો: પરિવારમાં શોક મુળ અબડાસાના અને હાલ લાંબા સમયથી માંડવી રહેતા પરિવારના બે યુવાનો રાત્રીના સમયે કાર લઇ કોડાય…
View More માંડવીમાં કાર પલટી મારી જતા નાસ્તો કરી પરત ફરતા બે મિત્રોના કરૂણ મોતમોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેન
મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા…
View More મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેનકચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે…
View More કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયોપોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા, ટ્રાએથોલનનો કાલથી પ્રારંભ
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ આયોજીત બે દિવસીય સ્પર્ધામાં 84 સ્પર્ધકો લેશે ભાગ અરબી સમુદ્રના કિનારે સાહસવૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ…
View More પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા, ટ્રાએથોલનનો કાલથી પ્રારંભરાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ
ચોટીલા હાઈવે પર પસાર થતા વાહનોમાંથી ઈંધણ ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. ત્યારે નાની મોલડી પોલીસે બોરીયાનેસ પાસે આવેલી હોટલના મેદાનમાંથી ઈંધણ ચોરી ઝડપી…
View More રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશલખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન
અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ રીક્ધસ્ટ્રકશનના નામે તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા સમગ્ર રાજયના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. આ…
View More લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદનરાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનો
બારીની સંખ્યા વધારી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો…
View More રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનોઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંકાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ
જવેર્લસ અને ઈલેક્ટ્રિકની દુકાન તોડી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલી એક ઇલેક્ટ્રીક ની દુકાન તથા એક જ્વેલર્સ ની દુકાન ને ગઈ રાત્રિ દરમિયાન…
View More કાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ