અમરેલી જિલ્લા માં લેટરકાંડ પછી ખનીજ ચોરી અને ખનન માફિયાઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે સમગ્ર જિલ્લા ના વ્યવસ્થા તંત્રએ ખનન માફિયાઓ સામે લાલ…
View More વડિયામાંથી ખનીજ ભરેલું ડમ્પર કબજે કરતા મામલતદારખંભાળિયામાં પોલીસ દ્વારા રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા
ખંભાળિયા શહેરના હાર્દ સમાન મેઈન બજારથી નગર ગેઈટ વિસ્તારમાં નગરજનો તેમજ વાહન ચાલકોના શિરદર્દ સમાન રેંકડીઓ તથા પથારાવાળાના ડેરા-તંબુ અંગે નગરપાલિકાની દબાણ હટાવવાની નિષ્ઠાના અભાવ…
View More ખંભાળિયામાં પોલીસ દ્વારા રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયામાળિયાનાં ચીખલી ગામે 13 ગાયો કતલ માટે અન્ય ઇસમોને વેચી નાખનાર છ ઝડપાયા
પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી માળીયા મીંયાણા તાલુકાના ચિખલી ગામે રૂૂપિયા આપી રખેવાળને ગાયોની રખેવાળી કરવા સોંપેલ હોય જે ગાયોની…
View More માળિયાનાં ચીખલી ગામે 13 ગાયો કતલ માટે અન્ય ઇસમોને વેચી નાખનાર છ ઝડપાયામાલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યું
લોધીકાના મેટોડામાં મકાન માલિકે મોતનો મલાજો જાળવ્યો ન હોય તેમ ભાડુંઆત યુવકને પિતરાઈ ભાઈની અંતિમ ક્રિયામાં જાય તે પહેલાં જ મકાન માલિકે મકાન ખાલી કરી…
View More માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યુંદરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાન
પાંચ બાટલા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત જામનગર નજીક દરેડ-મસીતીયા રોડ પર આવેલી એક દુકાનમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ…
View More દરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાનટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ
વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…
View More ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવબગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
બગસરામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે આજે સખી…
View More બગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયાઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત
ઉતરાયણના તહેવારમાં દર વર્ષે કાતિલ દોરાથી પતંગવીરો, વાહનચાલકોના હાથ-ગળા કપાયાની અને વિજ શોક લાગ્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં…
View More ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોતકાલાવડના માછરડા ગામે મકાનમાંથી રૂા. 71 હજારની ચોરી
અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ કાલાવડ તાલુકાના માછરડા ગામે એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો પ્રવેશી રૂૂા. 71 હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાતા…
View More કાલાવડના માછરડા ગામે મકાનમાંથી રૂા. 71 હજારની ચોરીપોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?
અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરબોમ્બને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને…
View More પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?