વેરાવળમાં આશ્રમ સંચાલકનું કામ કરનારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે યુવક…
View More વેરાવળમાં આશ્રમ સંચાલક સામે યુવતીની લગનની લાલચ આપી શારીરિક શોષણના પ્રયાસની ફરિયાદલાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર
ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન…
View More લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોપીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયા
બોટ મારફત ટાપુ પર પહોંચી પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા…
View More પીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયાગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથી
ગોંડલ શહેરમાં ઘણાલાંબા સમયથી શેરી, ગલી, રોડ ઉપર બસસ્ટેન્ડમાં રખડતા શ્ર્વાનો ત્રાસ વદી ગયો છે. રખડતા શ્ર્વાન અવાર નવાર રાહદારીઓ નગરજનોને કરડી લે છે…
View More ગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથીઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈ
ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સાધુ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ…
View More ઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈકારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો
લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…
View More કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયોકેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ…
View More કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યુંબ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી
અમદાવાદના વેપારી સામે ઠગાઇની ફરિયાદ જામનગરના બે બ્રાસપાર્ટ ના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ…
View More બ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડીજૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી
ગીરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઇકોઝોનનો વિરોધ વધી રહ્યો છે ,જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એમ એમ ગીરમાં ઇકોઝોનની આગ દિવસેને દિવસે…
View More જૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી