રાજકોટ શહેરમા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પીધેલાઓને પકડવા ખાસ ડ્રાઇવ યોજવામા આવે છે ત્યારે ગઇકાલે ધોળે દિવસે આઇપી મિશન સ્કુલની સામે આવેલી ફેમીલી કોર્ટના…
View More ભરણ-પોષણની મુદતે ફેમીલી કોર્ટમાં પતિ દારૂ ઢીંચીને પહોંચતા ગુનો નોંધાયોસુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને…
View More સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યાપોમોસ પીઝામાંથી વાસી નૂડલ્સ-પાસ્તાનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગે ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ચકાસણી કરી હાઈજેનિક બાબતે નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પોમોસ પીઝા (એસ.એન.…
View More પોમોસ પીઝામાંથી વાસી નૂડલ્સ-પાસ્તાનો જથ્થો પકડાયોસિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!
નરસિંહ મહેતા યુનિ.ના રીસર્ચ ફેલોએ ગીરના જંગલમાંથી નમૂના એકત્ર કર્યા ગિરના જંગલમાં વસતા સિંહોમાં માનવીમાં જોવા મળતા કૃમિ મળી આવતા સંશોધકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે…
View More સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકત
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની…
View More ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકત3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલ
હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની…
View More 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે CM ભુપેન્દ્ર પટેલઅંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવ
ટેલર સ્વિફટ પરફોર્મ કરશે, 58 દેશના શેફની ફોજ મહેમાનો માટે 1000 લકઝરી વાહનોનો કાફલો, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઇ શકે જાજરમાન જલ્સો, સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા…
View More અંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યો
રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમા ચડવાની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો અવાર – નવાર સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો…
View More ચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યોમનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલ
મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ…
View More મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલશુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે
માહિમ અને બ્રાંદ્રા વચ્ચે પુલના નિર્માણના કારણે ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યૂલ કરવામાં આવી માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે…
View More શુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે