પોરબંદરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી, જ્યાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા છેલ્લા 22 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દરિયામાં ધ્વજવંદન કરવામાં…
View More પોરબંદરમાં જવાનોએ કડકડતી ઠંડીમાં દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી કર્યું ધ્વજવંદનમોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…
View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયોદ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી વકફ બિલને લઈને સતત ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ફરી એકવાર તેમણે બિલને લઈને પાર્ટી…
View More દ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયાધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
ધોરાજીની મણપ્પુરમ ફાઈનાન્સ શાખા માંથી રૂૂ.1.25 લાખ અને તેમજ જૂનાગઢની આઈ.આઈ. એફ.એલ શાખામાંથી રૂૂ.1.24 લાખની ધોરાજીના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જૂનાગઢથી ઝડપી લીધો હતો.ગોલ્ડ લોન…
View More ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોબરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટ
ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિ ઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ…
View More બરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટપ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો
એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન…
View More પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યોભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરીરાજકારણ માટે સમાજને પૂછવાના બદલે ત્રેવડ હોય તો સીધું કૂદી પડાય
વિરોધીઓ ઉપર જયેશ રાદડિયાનું રીડિયારમણ, ખુલ્લી છાતીએ લડવા આહવાન, તીર નિશાન ઉપર જ તાક્યું છે રાજકારણ સાથે જેને લેવાદેવા નથી તેવી સમાજના બે-પાંચ લોકોની…
View More રાજકારણ માટે સમાજને પૂછવાના બદલે ત્રેવડ હોય તો સીધું કૂદી પડાયમહિલાઓના ખાતામાં નાણા; રાજ્યો પર 1.5 લાખ કરોડનો બોજ
ચૂંટણી સમયે સરકાર તેની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે ઘણા વચનો આપે છે. જ્યારે રાજ્યમાં કોઈપણ ચૂંટણી આવવાની હોય છે, ત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)…
View More મહિલાઓના ખાતામાં નાણા; રાજ્યો પર 1.5 લાખ કરોડનો બોજ