બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ

મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની…

View More બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ

હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેઇટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજતા અંતે હોસ્પિટલ તંત્ર જાગ્યું છે. અને આજે તાબડતોબ મોતના ખાડા ફરતે પતરાની…

View More હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ

અમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડ

અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે ઙઈંની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી.…

View More અમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડ

શાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધું

શાપર વેરાવળમા મોબાઇલ મુદે ભાઇ બહેન વચ્ચે રકઝક થતા બહેને એસીડ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ…

View More શાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધું

સંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોત

યુનિવર્સિટી રોડ પર સંકલ્પ સિધ્ધ હાઇટસમા ચા બનાવતી વેળાએ ચૂલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ સંકલ્પ સિધ્ધ…

View More સંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોત

મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત

શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…

View More મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત

વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

વેરાવળ (શાપર)માં પ્રૌઢની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભત્રીજો ઘરે તપાસ કરવા આવતા જાણ થઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…

View More વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

મિનિ બાર ઉપર મહિલાઓનું ટોળું ત્રાટકતા પ્યાસીઓમાં નાસભાગ, પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂૂ ના ધંધા બંધ કરાવવા માટે પોલીસ…

View More અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે

  નાયબ કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો ત્રાટકતા નાસભાગ : ખનીજ ભરેલા 16 ટ્રક ઝડપાયા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને થાન પંથકમા સતત ધમધમતી ખનીજ ખાણો પર…

View More ચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે

મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ

  મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.…

View More મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ