ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ…
View More પ્રેમ કરવો એ પાપ નથી, માતા-પિતાની સંમતિથી લગ્ન થાય તે જરૂરી: નરેશ પટેલપૂરના પાણીમાં ડૂબેલી કારો હવે મધ્યમ વર્ગ માટે બની આર્થિક બોજ
એન્જિન સુધી પાણી પહોંચતાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમને ભારે નુકસાન; રિપેરિંગ ખર્ચ ₹10 હજારથી લઈને લાખો રૂપિયા સુધી, સુરતના ગેરેજોમાં ગાડીઓનો ઢગલો દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈએ પડેલા…
View More પૂરના પાણીમાં ડૂબેલી કારો હવે મધ્યમ વર્ગ માટે બની આર્થિક બોજઅંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!
ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ…
View More અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!નવી નવ મહાનગરપાલિકાઓને 11 પ્રોજેક્ટ માટે વિનામૂલ્યે જમીન અપાશે
મુખ્યમંત્રીનો નિર્ણય, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદરનો પણ સમાવેશ રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ…
View More નવી નવ મહાનગરપાલિકાઓને 11 પ્રોજેક્ટ માટે વિનામૂલ્યે જમીન અપાશેસ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર
મુખ્યમંત્રીના નિવાસસ્થાને જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મૂરતિયાની પસંદગી માટે થઇ કવાયત મુખ્યમંત્રીના નિવાસસ્થાન સીએમ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ મેરેથોન…
View More સ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર‘જ્ઞાન સહાયક’ ભરતીનો ધમધમાટ: 11 માસના કરાર માટે અરજી પ્રક્રિયા શરૂ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત સત્તાવાર ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.…
View More ‘જ્ઞાન સહાયક’ ભરતીનો ધમધમાટ: 11 માસના કરાર માટે અરજી પ્રક્રિયા શરૂબાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધ
જૂનાગઢમાં આવેલ યાત્રાધામ ગિરનાર ખાતે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વત પર એક સિંહે બાળક પર હુમલો કર્યા બાદ વન…
View More બાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધAVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમ
બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…
View More AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમમેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામો
હ્યુગો લેનન નામનો ઇન્ફ્લુયન્સર હોટેલની લોબી સુધી પહોંચી ગયો, ભારતીયોના કાર્યક્રમમાં પણ સૂત્રોચ્ચાર કર્યા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રધાનમંત્રી…
View More મેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામોપોક્સો કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ કેસ દાખલ કરનારા અને પોતાના પરિવારના 6ની હત્યા કરી
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ‘જઘન્ય અપરાધ’: આરોપીએ પોતાની પત્ની, 18 માસના અને 4 વર્ષના પુત્રોને પણ રહેંસી નાખ્યા તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી એક ભયાનક ઘટના…
View More પોક્સો કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ કેસ દાખલ કરનારા અને પોતાના પરિવારના 6ની હત્યા કરી