મંદિરે દર્શન કરવા ગયેલા શખ્સે ‘જાનું તું મારી નહીં તો કોઈની નહીં’ તેવું ગીત ગાયું હતું માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલી મહિલા સામે જોઇને જાનુ…
View More ભાવનગરમાં પત્નીની સામે જોઈ ગીત ગાવાની ના કહેતા પતિ પર હુમલોકચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરીમાં પોલીસમેન સહિત બન્ને આરોપી રિમાન્ડ પર
અબડાસા તાલુકાના જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂૂમમાંથી વાયર ચોરીના ગુનામાં પકડાયેલો હેડ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત પોલીસને હાથ લાગ્યા બાદ બન્નેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ…
View More કચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરીમાં પોલીસમેન સહિત બન્ને આરોપી રિમાન્ડ પરસૌરાષ્ટ્રભરમાં દિલ્હી વિધાનસભા ચૂૃંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી
દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસીક વિજય થતા સૌરાષ્ટ્રના ગામે ગામે ભાજપ પરિવાર દ્વારા ફુટાકડા ફોડી આ ભવ્ય જીતની ઉજવણી ઢોલ- નગારાના…
View More સૌરાષ્ટ્રભરમાં દિલ્હી વિધાનસભા ચૂૃંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણીમોટીમારડના યુવાનની હત્યામાં જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોની પૂછપરછ
ધોરાજીના મોટીમારડના યુવાનની તળાવ માંથી લાશ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ…
View More મોટીમારડના યુવાનની હત્યામાં જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોની પૂછપરછમોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટ
મોરબી શહેરમા સીટી એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલા વાઘપરા વિસ્તારમાં લીમડી પ્રસંગમાં ગયેલા દાંતના ડોકટરના બંધ પડેલા મકાનમાં ગઈકાલે વહેલી સવારે અજાણ્યા…
View More મોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટમોરબીમાં ગૃહકલેશથી કંટાળી શ્રમિક મહિલાએ ઘર છોડયું
ટીમ અભયમે પરિણીતાનું પતિ સાથે પુન:મિલન કરાવતા પરિવારનો માળો વેર-વિખેર થતા બચી ગયો મોરબીમાં પેટીઓ રડવા આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ ઘર…
View More મોરબીમાં ગૃહકલેશથી કંટાળી શ્રમિક મહિલાએ ઘર છોડયુંઆદિપૂરમાં પરિવાર કુંભમેળામાં ગયો ને ઘરમાંથી ઘરેણા-વિદેશી ચલણી નોટ સહિત રૂા.2.88 લાખની ચોરી
આદિપુર પોલીસ મથક નજીક જ આવેલા વોર્ડ-4-બી વિસ્તારમાં એક બંધ મકાનનો પાછળનો દરવાજો તોડી તસ્કરો આ મકાનમાંથી રૂૂા. 2,88,000ની મતાની ચોરી કરી નાસી ગયા…
View More આદિપૂરમાં પરિવાર કુંભમેળામાં ગયો ને ઘરમાંથી ઘરેણા-વિદેશી ચલણી નોટ સહિત રૂા.2.88 લાખની ચોરીરાજકોટ-મોરબી રહેતા એમપીના બે શખ્સોનું સરકારી ગોડાઉનમાંથી ચોરવાનું કૌભાંડ
માળીયા મિયાણામાં સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં – ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા…
View More રાજકોટ-મોરબી રહેતા એમપીના બે શખ્સોનું સરકારી ગોડાઉનમાંથી ચોરવાનું કૌભાંડગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયા
ગોંડલ પંથક માં રુરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત 11 જુગારીઓ ને જડપી લઇ…
View More ગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયાવયસ્કો, દિવ્યાંગોને ઘરેથી મતદાન કરવાની સુવિધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં
વિધાનસભા અને લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે 80-85 વર્ષ કે તેથી વધુ વયના વડિલો તથા દિવ્યાંગોના ઘરે ઘરે જઇને ચૂંટણી અધિકારીઓ મતદાન કરાવતા હતો તે…
View More વયસ્કો, દિવ્યાંગોને ઘરેથી મતદાન કરવાની સુવિધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં