રાજકોટ શહેરમાં દારૂઢીંચીને વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. ત્યારે રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે દારૂડિયા કાર ચાલકે બેફીકરાયથી…
View More પ્રમુખ સ્વામી હોલ પાસે દારૂડિયાએ કારને વીજપોલ સાથે ધડાકાભેર અથડાવીઅમીન માર્ગ પર રીઢો તસ્કર જે દુકાનમાં નોકરી પર રહ્યો ત્યાંથી 1.31 લાખના મોબાઇલ ચોર્યા
રાજકોટ શહેરમા લોકોના મોબાઇલ ચોરી લેતા રીઢા તસ્કર વિરૂધ્ધ તાજેતરમા યુનિવર્સિટી પોલીસમા બે થી 3 ફરીયાદ નોંધવામા આવી હતી. આ શખ્સે અમીન માર્ગ પર જયા…
View More અમીન માર્ગ પર રીઢો તસ્કર જે દુકાનમાં નોકરી પર રહ્યો ત્યાંથી 1.31 લાખના મોબાઇલ ચોર્યાઅમદાવાદમાં વધુ એક નસેડીએ છ વાહનો ઉલાળ્યા, 4ને ઈજા
મેમનગર વિસ્તારમાં સવારના પહોરમાં ત્રણ સ્કૂટર અને ત્રણ કારને ટક્કર મારી સર્જયો ટ્રાફિક ટેરર કારચાલક ચિંતન પરીખને લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો અમદાવાદ શહેરમાં…
View More અમદાવાદમાં વધુ એક નસેડીએ છ વાહનો ઉલાળ્યા, 4ને ઈજાઆજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મોબાઇલ ચોરનો આતંક : એક મહિલા પકડાઇ
રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમા અનેકવાર ખીસ્સા કાતરુ દ્વારા મોબાઇલ તેમજ લોકોના રોકડ રકમ ભરેલા પર્સ ચોરાતા હોવાની ફરીયાદ નોંધવામા આવે…
View More આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મોબાઇલ ચોરનો આતંક : એક મહિલા પકડાઇબામણબોરની બે સગીર બહેનોને ચોટીલાનો શખ્સ ભગાડી ગયો
16 વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી : પગાર લેવા જવાનું કહી બંન્ને બાળા લાપતા થતા ફરિયાદ સગીરા જયાં કામ કરતી ત્યાં ચોટીલાનો શખ્સ બધાને…
View More બામણબોરની બે સગીર બહેનોને ચોટીલાનો શખ્સ ભગાડી ગયોહરિયાણાથી દારૂ ભરી રાજકોટ આવેલી બે કાર ઝડપાઈ
શહેરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બે દરોડા પાડી હરિયાણાથી વિદેશી દારૂૂ ભરીને આવેલી કાર સાથે સગીર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે…
View More હરિયાણાથી દારૂ ભરી રાજકોટ આવેલી બે કાર ઝડપાઈહંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં રહેતો પરિવાર ભાણેજના લગ્નમાં આગ્રા ગયો હતો ને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂા.1.30 લાખની મતાની ચોરી કરી…
View More હંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરીતું ઘર ખાલી કરીને જતો રહેજે નહીં તો તારી પત્નીને છરીના ઘા ઝીંકી દઇશ, યુવાનને પાડોશીની ધમકી
શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરમા રહેતા પરીવારને દારૂની બાતમી આપ્યાની શંકાએ પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બારીના કાચ ફોડી નાખતા માલવીયાનગર પોલીસ મથકમા…
View More તું ઘર ખાલી કરીને જતો રહેજે નહીં તો તારી પત્નીને છરીના ઘા ઝીંકી દઇશ, યુવાનને પાડોશીની ધમકીકોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયા
કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી…
View More કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયાગોંડલ ચોકડીએ હોટેલ સંચાલક પાસેથી સીગારેટ-ફાકી લઇ પૈસા નહીં આપી ધમકી
રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલી મહીરાજ હોટલની બાજુમા ચા – પાનની દુકાન ધરાવતા હોટલ સંચાલક પાસેથી સીગરેટ, ફાકી અને પાણીની બોટલ લઇ અને…
View More ગોંડલ ચોકડીએ હોટેલ સંચાલક પાસેથી સીગારેટ-ફાકી લઇ પૈસા નહીં આપી ધમકી