કુવાડવા ઓવરબ્રિજની આસપાસ પાકો રોડ બનાવવા અને પડધરી પાસે દબાણો હટાવવા સૂચના રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં…
View More હાઇવે પરના સર્વિસ રોડ રીપેર કરવા કલેક્ટરની તાકીદઆજી રિવરફ્રન્ટ માટે બજેટમાં કોઇ ફાળવણી નહીં, સ્થગિત જેવી સ્થિતિ
રામનાથપરા મંદિરનો ર્જીણોધ્ધાર વર્ષમાં જ પૂરો કરાશે રાજકોટ શહેરની મહત્વાકાંક્ષી એવી આજી રિવરફ્રન્ટ યોજના 12 વર્ષે પણ આગળ ધપી નથી અને આ વર્ષે મહાનગરપાલિકાએ બજેટમાં…
View More આજી રિવરફ્રન્ટ માટે બજેટમાં કોઇ ફાળવણી નહીં, સ્થગિત જેવી સ્થિતિતા. 1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ-હપ્તા યોજના
વ્યાજ બંધ કરી મૂળ ટેક્સના સળંગ હપ્તા કરી અપાશે, હપ્તા ચુક્યા તો લાભ જશે મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરામાંથી ઉભી કરવામાં આવે છે. પરંતુ દર…
View More તા. 1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ-હપ્તા યોજનાશહેરને લિવેબલ સિટીની હરોળમાં લાવશું: જયમીન ઠાકર
અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓના અમલીકરણ કરવાની નેમ સાથે મહાપાલિકાનું કરમુક્ત બજેટ રજૂ કરતા સ્ટે. ચેરમેન શહેરીજનો પર કરબોજ નાખવાના બદલે આવકના સ્ત્રોત વધુ મજબુત અને…
View More શહેરને લિવેબલ સિટીની હરોળમાં લાવશું: જયમીન ઠાકરઅમેરિકન ટેરિફ વોરમાં શેરબજાર દાઝ્યું: સેન્સેક્સમાં 1281 અંકનું ગાબડું
સાર્વત્રિક વેચવાલીથી સ્મોલકેપમાં 1909 અંક, મીડકેપમાં 2.76%નો કડાકો, રિયલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ-ગેસ સહિતના સેક્ટરમાં ભારે વેચવાલીથી રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ…
View More અમેરિકન ટેરિફ વોરમાં શેરબજાર દાઝ્યું: સેન્સેક્સમાં 1281 અંકનું ગાબડું‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદન
અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં…
View More ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદનમહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો.જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના…
View More મહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોતખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો…
View More ખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતભાવનગરમાં પુત્રી સાથે ફોન પર વાત કરતા છાત્રને પિતાએ કલાસરૂમમાં ધસી જઇ છરીના ઘા ઝીંકયા
શહેરના એક જાણીતા શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોવાના કારણે આજે વિદ્યાર્થીનીના પિતા સ્કુલમાં ગયા…
View More ભાવનગરમાં પુત્રી સાથે ફોન પર વાત કરતા છાત્રને પિતાએ કલાસરૂમમાં ધસી જઇ છરીના ઘા ઝીંકયાવાતાવરણમાં પલટો, સવારમાં ગોરંભાયા વાદળો
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિવે ગરમી જેવી ડબલ ઋતુ વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળાઓ ગોરંભાતા વરસાદી…
View More વાતાવરણમાં પલટો, સવારમાં ગોરંભાયા વાદળો