બાળકોને ચૂપ કરવા માટે હાથમાં મોબાઇલ પકડાવી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન રિપોર્ટ અગાઉ બે વર્ષે બોલવાનું શરૂ કરી દેતાં બાળકો મોબાઇલની લતના કારણે પાંચ-છ…
View More મોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા
દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા…
View More 22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા“તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા
રાજકોટના સર ગામે રહેતો યુવાન રાત્રીના સમયે પોતાના ગામમાં પાનના કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાનની દુકાન સામે રહેતા પિતા પુત્ર સહિત ત્રણ…
View More “તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયારાજ્યના ડિસ્ટ્રિકટ જજ કક્ષાના સાત ન્યાયાધીશોની બદલી
રાજ્યના ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના સાત ન્યાયાધીશોની હાઈકોર્ટ દ્વારા બદલી કરતા હુકમ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા રાજ્યના સાત ડિસ્ટ્રીક જજ કક્ષાના ન્યાયાધીશોની બદલીના હુકમો કરવામાં…
View More રાજ્યના ડિસ્ટ્રિકટ જજ કક્ષાના સાત ન્યાયાધીશોની બદલી‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યા
પોલીસમાં પોકસો – અપહરણની કલમ હેઠળ ગુનો નોેંધાયો : આરોપી સકંજામાં બંને પરત ફરતા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માત નડયો : યુવક અને સગીરા…
View More ‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યાધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપી
નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની…
View More ધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપીરાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામ
પત્નીના ઓપરેશન માટે વ્યાજે લીધેલા ર8 હજારના સવા લાખ ચૂકવ્યા છતાં દાગીના અને બે વાહન પડાવી દીધા રાજકોટ શહેરમા પોલીસના વ્યાજખોરો સામેના લોક દરબાર બંધ…
View More રાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામમેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર…
View More મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોતરેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યો
શાળામા અનેકવાર ટીચર દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમા ગઇકાલે રેલનગરમાં આવેલ સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી -છરી લઈ સ્કૂલે પહોંચી સહપાઠીને…
View More રેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યોભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
ભગવતીપરામાં દંપતિ વચ્ચે ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More ભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ