200 કરોડની છેતરપિંડી કેસમાં જેલાધીન સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને બેબી ગર્લ તરીકે સંબોધી પાગલની માફક પ્રેમ કરતો હોવાનું જણાવ્યું: જેકલિન તેના હૃદયરૂપે ફરી જન્મ લે…
View More મહાઠગે વેલેન્ટાઇન-ડે એ જેકલિનને પ્રાઇવેટ જેટ ગિફટ આપ્યુંઅમેરિકાએ વિઝા રિન્યુઅલના નિયમો કડક બનાવ્યા: વેઇટીંગ પિરીયડ 440 દિવસ થયો
યુનાઇટેડ સ્ટેટ્સે વિઝા ઇન્ટરવ્યુ વેવર માટે યોગ્યતાના માપદંડોમાં સુધારો કર્યો છે, જે સામાન્ય રીતે ડ્રોપબોક્સ સુવિધા તરીકે ઓળખાય છે, જે રિન્યુઅલ વિન્ડોને નોંધપાત્ર રીતે…
View More અમેરિકાએ વિઝા રિન્યુઅલના નિયમો કડક બનાવ્યા: વેઇટીંગ પિરીયડ 440 દિવસ થયોલાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતા
મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવવાના કાર્યક્રમ લગભગ ફિક્સ…
View More લાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતાહાથકડી વિવાદ વચ્ચે આજે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 119 ભારતીયો આવશે
ચિદમ્બરમે કહ્યું, આ મૃત્સદગીરીની કસોટી: અમૃતસરમાં ફલાઇટનું ઉતરાણ પંજાબને બદનામ કરવાનું કાવતરૂ: માન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન પરના ક્રેકડાઉનના ભાગ રૂૂપે દેશનિકાલના બીજા રાઉન્ડમાં,…
View More હાથકડી વિવાદ વચ્ચે આજે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 119 ભારતીયો આવશેરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી…
View More ‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસસુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેર
માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપી દોષિત:15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પે. પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન થશે. સુરતના માંગરોળના ચકચારી…
View More સુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેરચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલરાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણી
14 મહિનાના વિલંબ પછી, રાજ્ય-સ્તરીય શાળા ફી સુધારણા સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ સહિત નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ફી રેગ્યુલેશન…
View More રાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણીકરોડોના કૌભાંડી BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવા હાઈકોર્ટનો ઈન્કાર
BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલાં રેગ્યુલર જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી…
View More કરોડોના કૌભાંડી BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવા હાઈકોર્ટનો ઈન્કાર