ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં હોટેલોમાં ચાલતો ભેળસેળનો ખેલ પકડાયો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી(FDCA) ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલોમાં…
View More પનીરના 300માંથી 100 સેમ્પલ ફેલબાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાત
મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ…
View More બાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાતમનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા
ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ…
View More મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષાપાણીજન્ય રોગચાળાના મંડાણ: કમળો-ટાઈફોઇડના 3 કેસ
સામાન્ય તાવ-શરદી 1803, ડેન્ગ્યુ-2 અને ઝાડા-ઊલટીના 184 નવા દર્દી નોંધાયા શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર…
View More પાણીજન્ય રોગચાળાના મંડાણ: કમળો-ટાઈફોઇડના 3 કેસગુજરાત વેરહાઉસ નિગમ દ્વારા વર્ગ-3-4ની 144 જગ્યા નાબૂદ
નવી ભરતી કરવાના બદલે જગ્યાઓ જ રદ કરાઇ હાલ સરકારી નોકરી માટે યુવાનો ઉત્સુક છે ત્યારે તાજેતરમાં ભરતીને લઇ માઠા સમાચાર સામે આવ્યા હતા. જેમાં…
View More ગુજરાત વેરહાઉસ નિગમ દ્વારા વર્ગ-3-4ની 144 જગ્યા નાબૂદમાંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીને આજીવન કેદની સજા, 10 લાખનો દંડ પણ ફટકારાયો
સુરતના માંગરોળની ચકચારી ગેંગરેપ કેસમાંકોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. હવે બંને આરોપી છેલ્લા શ્વાસ સુધી જેલમાં…
View More માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીને આજીવન કેદની સજા, 10 લાખનો દંડ પણ ફટકારાયોઆ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા…
View More આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂભાવનગરમાં બાંધકામની સાઇટ ઉપર RMCનો ટ્રક પલટી ખાતા બે ઇજાગ્રસ્ત
ભાવનગરના ઘોઘા સર્કલ નજીક બની રહેલા બિલ્ડીંગની સાઈટ પર આરએમસી નો ટ્રક પલટી ખાઈ જતા બે લોકો દબાયા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી…
View More ભાવનગરમાં બાંધકામની સાઇટ ઉપર RMCનો ટ્રક પલટી ખાતા બે ઇજાગ્રસ્તવેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોત
વેરાવળ તાલુકાનાં આજોઠા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ડી એમ બારડ હાઈસ્કૂલ ની બાજુમાં એક પુલ આવેલ છે જે 35 થી 40 ફુટ…
View More વેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોતજામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની ડેકીમાંથી 1 લાખની ચોરી
મરચા ઉતારનાર મજુરોને દાડીના રૂપિયા બેંકમાંથી ઉપાડી મામલતદાર કચેરીએ જમીનના 7/12 કઢાવવા ગયા ત્યારે 1 લાખની રોડક કોઈ ચોરી ગયું જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની…
View More જામકંડોરણાના ઉજળા ગામના ખેડૂતના મોટરસાયકલની ડેકીમાંથી 1 લાખની ચોરી