શહેરના ગોકુલધામમાં એક મહિના પૂર્વે થયેલી છેડતી મામલે જંગલેશ્વર અને નામીચીન પેંડા ગેંગના સાગ્રીત વચ્ચે થયેલ માથાકૂટનો ખાર રાખી જામીન ઉપર મૂક્ત થયેલ પેંડા…
View More પેંડા ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ કરનાર વધુ એક ઝડપાયો, હથિયાર સપ્લાયરની શોધખોળ7 મહિના પહેલાં ગળાફાંસો ખાઇ લેનાર ધો.10ના છાત્રનું મોત
ભણતરની ચિંતા કે અન્ય કારણ?: નેપાળી પરિવારમાં ગમગીની શહેરમાં વિધાનગર મેઇન રોડ પર રહેતા નેપાળી પરિવારના ધો.10ના છાત્રએ સાત મહીના પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો.…
View More 7 મહિના પહેલાં ગળાફાંસો ખાઇ લેનાર ધો.10ના છાત્રનું મોતશહેરના 10 અને જિલ્લાના 15 સહિત રાજ્યના 576 PSIને PIની બઢતી માટે પસંદગી
રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 576 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવા માટે પોલીસના વહીવટી વિભાગે પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. અને પીઆઈની…
View More શહેરના 10 અને જિલ્લાના 15 સહિત રાજ્યના 576 PSIને PIની બઢતી માટે પસંદગીટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધો
બેડી ચોકડી પાસે અકસ્માત થયાના નામે ટ્રકચાલકનું અપહરણ કર્યુ, ખિસ્સામાંથી કાંઇ નહીં નીકળતા ગૂગલ પે થી 16 હજાર ટ્રાન્સફર કરાવી લીધા નામચીન શખ્સનો પોલીસે પીછો…
View More ટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધોબોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ
બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈસ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલો
શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા અને ગીતાનગરમાં ભંગારનો ડેલો ચલાવતા સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂૂ.11000 ની ઉઘરાણી કરી પાઇપ વડે હુમલો…
View More સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલોગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ
ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ભાગી ગયેલી પત્નીની હત્યા કરનાર પતિને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડદીવાલ બનાવવા મુદ્દે ત્યકતા ઉપર પિતરાઇ ભાઇ-બહેન અને કાકીનો હુમલો
શહેરની ભાગોળે આવેલા ભુપગઢ ગામે રહેતી જ્યોતિબેન રવજીભાઈ રાઠોડ નામની 25 વર્ષની યુવતી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં કામ કરતી હતી ત્યારે તેના…
View More દીવાલ બનાવવા મુદ્દે ત્યકતા ઉપર પિતરાઇ ભાઇ-બહેન અને કાકીનો હુમલોસિવિલમાં સિકયુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટી
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર નવાર તબીબો-સિકયુરીટી સ્ટાફ સાથે દર્દીના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક…
View More સિવિલમાં સિકયુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટીકેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલ
શહેરની ભાગોળે બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના…
View More કેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલ