રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના શારીરિક પરિક્ષણના વીડીયો ફુટેજ હેક કરી સોશિયલ મીડીયા ચેનલોને વેચી નખાયાનો મુદદ્દો ગાજી રહ્યો છે ત્યારે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરતી…
View More હવે સંગમ સ્નાન કરતી મહિલાઓના ફોટાનું વેચાણઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધા
દંપતી વાપી જતા હતા ત્યારે રસ્તામાં આવેલી હોટેલ પર એક શખ્સે તબીબનું વિઝિટિંગ કાર્ડ આપ્યું’તું ડો. ઝરીવાલાએ ઘૂંટણમાંથી એક રસીનું ટીપુ કાઢવાના રૂપિયા 8…
View More ઘોડા ડોકટરે ઘૂંટણની સારવારના નામે 6 લાખ પડાવી લીધાનવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત
મૂળ ગુજરાત નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું કેનેડા ખાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. કેનેડા પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં…
View More નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોતમોડા આવશો તો અડધા દિવસનો પગાર કટ, સચિવાલયમાં લાલિયાવાડી બંધ
ભૂપેન્દ્ર પટેલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ ઓફિસે મોડા આવશે અથવા સાંજે વહેલાં નીકળી જશે,…
View More મોડા આવશો તો અડધા દિવસનો પગાર કટ, સચિવાલયમાં લાલિયાવાડી બંધરાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશે
સરકારે મહેસૂલ વિભાગ માટે ફાળવેલ રૂા.5427 કરોડમાં જોગવાઇ કરાઇ મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત…
View More રાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશેનવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગ
રાજકોટનું નવું કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ઉપર એફસીઆઈ ગોડાઉનની બાજુમાં સિફટ થયેલ છે જેમાં કોર્ટમાં આવતા-જતા લીટીગન્ટો, એડવોકેટો, જયુડીશ્યલ સ્ટાફ તથા સાહેદોને રાજકોટ-જામનગર હાઈવે…
View More નવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગસિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDO
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળનાર નવનિયુક્ત અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે સરકારી હોસ્પીટલની ઓચિંતિ મુલાકાત લીધી હતી. સિવિલ દર્દીઓને મળતી સુવિધા અને સમસ્યાની માહિતી…
View More સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDOફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ
એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે…
View More ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટમહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને…
View More મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશપરાબજાર, પરસાણાનગર, ગોડાઉન રોડ પર બાકીદારોની વધુ 10 મિલકતો સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી વધુ 10 મિલ્કત સીલ કરી 1 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.…
View More પરાબજાર, પરસાણાનગર, ગોડાઉન રોડ પર બાકીદારોની વધુ 10 મિલકતો સીલ