એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદથી દેશના એનક મોલ અને હોસ્પિટલોના સીસીટીવી વેચ્યાનું ખુલ્યું: કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટની પાયલ મેટરનીટી…
View More પાયલ હોસ્પિટલના વીડિયો વાઇરલ કરનાર ત્રિપુટી સામે સાયબર ટેરેરિઝમનો ગુનોRTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
રાજકોટ જિલ્લામાં 1413 સીટનો વધારો કરાયો : તા. 12 માર્ચ સુધી અરજી સ્વીકાર્ય હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની…
View More RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશેરાજ્યની આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકની ભરતી થશે
રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકો, સ્ટાફની અછત, ડ્રોપ આઉટ રેશ્યો સહિતના મુદ્દે થયેલી ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું…
View More રાજ્યની આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકની ભરતી થશેરાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂૂ થઈ રહી છે જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક…
View More રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષાબિનખેતીનો બોગસ હુકમ બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
વાવડીની આશરે 50 કરોડની જમીનના બિનખેતી હુકમ, હાઇકોર્ટના ઓરલ ઓર્ડર અને કલેકટરના સહી-સિક્કાવાળા વેચાણ મંજૂરી સહિતના બોગસ દસ્તાવેજો ઊભા કરી લીધા વીંછિયા પંથકના બે ગઠિયાઓની…
View More બિનખેતીનો બોગસ હુકમ બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડજામનગર રોડ પર 50 મકાનો તોડી પડાતા પથ્થરમારો, ભારે બબાલ
ક્રાઈમ બ્રાંચ કચેરી સામેનો મનપાનો રૂા.15 કરોડનો 3000 ચો.મી. પ્લોટ ખુલ્લો કરાવાયો અસરગ્રસ્તોએ આવાસ ફાળવવા ઉગ્ર રજૂઆત કરી પથ્થરમારો કરતા વિજિલન્સે મામલો થાળે પાડ્યો રાજકોટ…
View More જામનગર રોડ પર 50 મકાનો તોડી પડાતા પથ્થરમારો, ભારે બબાલકલેક્ટર સોમનાથને લૂંટી હ્યા છે: પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી
કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે રાજકોટ રહેતા ગીર સોમનાથના કલેકટરને આડેહાથ લીધા હતા અને જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેકટર સામે મોરચો માંડ્યો હતો…
View More કલેક્ટર સોમનાથને લૂંટી હ્યા છે: પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ બાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે કોંગી આગેવાનો…
View More ભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટરાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !
રાજકોટમા રહેતા શિક્ષિકાને લગ્નજીવનના રપ વર્ષ બાદ પતિએ ત્રાસ આપવાનુ શરૂ કરતા તેણીને તેમના પુત્ર સાથે અલગ રહેવા જવુ પડયુ છે. પતિના આડાસબંધથી ત્રાસી ગયેલા…
View More રાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલો
શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે કરીયાણાની દુકાને વસ્તુ લેવા આવેલા મહીલા અને તેમના પરીવારજનોએ વસ્તુના પૈસા નહી આપી કરીયાણાની દુકાન ચલાવતા દંપતી અને…
View More હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલો