મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ અંગે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. જો…
View More ભોજશાળા વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકારરામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરી
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ મંગળવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં દાનના કથિત ઉચાપત અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે…
View More રામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરીવૈષ્ણોદેવી મંદિરમાં નકલી ચાંદી પધરાવી 550 કરોડની છેતરપિંડી
જમ્મુની એક કોર્ટે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં 550 કરોડ રૂૂપિયાની નકલી ચાંદી ચઢાવવામાં આવી હોવાના કેસમાં પોલીસને રેકોર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે તપાસ અધિકારીને…
View More વૈષ્ણોદેવી મંદિરમાં નકલી ચાંદી પધરાવી 550 કરોડની છેતરપિંડીમાસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સામે ધરપકડનું વોરંટ
પહલગામ હુમલા અંગે ટ્રાયલ હાફિઝ સઈદની ગેરહાજરીમાં શરૂૂ થઈ છે. કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) એ હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ તરીકે સઈદને…
View More માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સામે ધરપકડનું વોરંટRMC ડોર ટુ ડોર કરશે રોપા વિતરણ, 1 વર્ષમાં 25 લાખ વાવેતરનો સંકલ્પ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ગ્રિન સિટી બનાવવાનો સંકલ્પ લેવાયો છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતરનો લક્ષ્યાંક છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણમાં શહેરીજનોને…
View More RMC ડોર ટુ ડોર કરશે રોપા વિતરણ, 1 વર્ષમાં 25 લાખ વાવેતરનો સંકલ્પMBBSમાં બોન્ડનો વિવાદી નિર્ણય અંતે બદલાયો, તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે
રાજ્યમાં 2020ની બેચના MBBS બોન્ડેડ તબીબોની રજૂઆતોના પગલે આખરે વિવાદાસ્પદ નિર્ણય બદલવાની ફરજ પડી છે. અગાઉ માત્ર મર્યાદિત તબીબોને જ ચોઇસ ફિલિંગની મંજૂરી અપાતા…
View More MBBSમાં બોન્ડનો વિવાદી નિર્ણય અંતે બદલાયો, તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે16 વર્ષથી નાના બાળકો માટે ‘સોશિયલ મીડિયા બેન’ની તૈયારી
ગુજરાત સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ પર પ્રતિબંધ કે કડક નિયંત્રણો મુકવાની તૈયારી કરી રહી…
View More 16 વર્ષથી નાના બાળકો માટે ‘સોશિયલ મીડિયા બેન’ની તૈયારીઆંબાલાલ માની ગયા: ખેડૂતોના હિતમાં હવામાન આગાહી ચાલુ રાખવાની જાહેરાત
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે હવે મોટો યુ-ટર્ન લીધો છે. મીડિાય સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ…
View More આંબાલાલ માની ગયા: ખેડૂતોના હિતમાં હવામાન આગાહી ચાલુ રાખવાની જાહેરાતઅંબાજીમાં રાત્રિપૂજાની મંજૂરીના મામલે વિવાદ, બે સેવાભાવી ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરીને…
View More અંબાજીમાં રાત્રિપૂજાની મંજૂરીના મામલે વિવાદ, બે સેવાભાવી ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા1 અબજની સરકારી જમીન પર ખડકાયેલા કારમેળાના માંચડા કડડભૂસ
શિવ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, શ્રી ઓટો ક્ધસલ્ટન્ટ, રામનાથ ઓટો ક્ધસલ્ટન્ટ, રઘુવીર કાર, કાર વર્લ્ડ, જય ખોડિયાર, બાલાજી મોટર રિપેરિંગ, મોમાઇ ઓટો ક્ધસલ્ટન્ટન્ટના માલિકોએ કર્યો હતો કબજો…
View More 1 અબજની સરકારી જમીન પર ખડકાયેલા કારમેળાના માંચડા કડડભૂસ