મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પકડી પાડી પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.થોડા…
View More મોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસામોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે…
View More મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયોજેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામ
આડેધડ અને અયોગ્ય ડાયવર્ઝનો અપાયા, બે-બે ટોલનાકામાં ઉઘરાવાય છે મસમોટો ટોલટેક્સ છતાં ટ્રાફિકની સમસ્યાઓથી ત્રસ્ત વાહનચાલકો, નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન !? સૌરાષ્ટ્રના જગવિખ્યાત…
View More જેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામબરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફત
કલાઇમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં દર કલાકે 33 મિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે, એથી દરિયાકાંઠે વધુ જોખમ રહેશે ક્લાઈમેટ ચેન્જને કારણે એક મોટી આફત…
View More બરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફતઅમેરિકી કોર્ટે બાઇજુના રવિન્દ્રન, કંપની ડિરેક્ટરોને દોષિત ઠેરવ્યા
બાયજુની 1.2 બિલિયન ટર્મ લોનના ધિરાણકર્તાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલવેર ડિસ્ટ્રિક્ટ માટે યુએસ બેન્કરપ્સી કોર્ટે આદેશ જારી કર્યો છે કે એડટેક ફર્મના સસ્પેન્ડેડ ડિરેક્ટર…
View More અમેરિકી કોર્ટે બાઇજુના રવિન્દ્રન, કંપની ડિરેક્ટરોને દોષિત ઠેરવ્યાન્યૂઝ ચેનલની ડિબેટમાં IIT બાબાની ભગવાધારીઓ દ્વારા ધોલાઇ
પ્રયાગરાજ મહાકુંભથી ફેમસ બનેલા IITબાબા ઉર્ફે અભયસિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નોઈડામાં IITબાબા સાથે ખરાબ વ્યવહારો મામલો સામે આવ્યો છે. IITબાબા અને કેટલાક…
View More ન્યૂઝ ચેનલની ડિબેટમાં IIT બાબાની ભગવાધારીઓ દ્વારા ધોલાઇમંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલમાં એક મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો. ઝેલેન્સકીએ પણ ખચકાટ વિના મીડિયાની સામે તીખી પ્રતિક્રિયા આપી.…
View More મંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયાઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાં હાજર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ…
View More ઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવેહિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા
કુલ્લુના મુલથાનમાં વાદળો ફાટતાં ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળમાં દટાયા, 583 રસ્તા બંધ, વીજપૂરવઠો પણ ઠપ હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં…
View More હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયારાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો