ગીર સોમનાથના કેશરીયા ગામે જૂની અદાલતમાં દંપતિ અને તેના સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતી અને તેના પુત્રને…
View More ગીર સોમનાથના કેસરિયા ગામે દંપતી અને સગીર પુત્ર ઉપર કૌટુંબિક પરિવારનો હુમલોભાવનગરમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો ઘરેણાંની ચોરી કરી ગયા
ભાવનગર ના નારી માં રહેતા અને હીરાની ઓફિસમાં કામ સાથે સંકળાયેલ પરિવારજનો સુરત ખાતે લગ્ન પ્રસંગે ગયા બાદ તેના બંધ મકાનમાં કોઈ તસ્કરો ત્રાટકી…
View More ભાવનગરમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો ઘરેણાંની ચોરી કરી ગયાજેતપુરમાં ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાએને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર ઉપર હુમલો
જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમા મહિલાને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર અને તેના મિત્રને મળવા બોલાવી ચાર શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…
View More જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાએને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર ઉપર હુમલોતરઘડીમાં ગોડાઉનમાં બાકોરું પાડી ઓફિસનું લોક તોડી 20 હજાર રોકડની ચોરી
પડધરી હાઇવે ઉપર તડઘરી નજીક બાંધકામનો સામાન ભાડે આપવાનું કામ કરતા વેપારીની ઓફિસની દીવાલનું બાકોરું પાડી ઓફીસનું લોક તોડી લોકરમાંથી રૂૂ. 20 હજારની રોકડનું…
View More તરઘડીમાં ગોડાઉનમાં બાકોરું પાડી ઓફિસનું લોક તોડી 20 હજાર રોકડની ચોરીઆયુર્વેદ હોસ્પિટલ નજીકનો વીજથાંભલો અકસ્માત નોતરશે
તાકીદે યોગ્ય કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની સ્થાનિકોની ચીમકી જામનગર શહેરના મંગલબાગ શેરી નંબર 2 માં, આયુર્વેદ હોસ્પિટલ નજીક આવેલો પીજીવીસીએલનો વીજથાંભલો…
View More આયુર્વેદ હોસ્પિટલ નજીકનો વીજથાંભલો અકસ્માત નોતરશેજોડિયાના પીઠડમાં ટ્રકમાં ઘાસના જથ્થામાં સંતાડેલી વિદેશી દારૂની 1212 બોટલ ઝડપાઇ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામ પાસે ગઈ રાત્રે જોડિયા પોલીસે દરોડો પાડી એક ટ્રકમાં ઘાસના જથ્થા નીચે સંતાડેલો 1,212 નંગ નાની મોટી ઇંગ્લિશ…
View More જોડિયાના પીઠડમાં ટ્રકમાં ઘાસના જથ્થામાં સંતાડેલી વિદેશી દારૂની 1212 બોટલ ઝડપાઇબાવરીવાસ નજીક યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં અંધાશ્રમ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે 35 વર્ષ ના એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે…
View More બાવરીવાસ નજીક યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતરોગચાળો વકર્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ
જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ ના દર્દી ઓ ની જી.જી. હોસ્પિટલમાં ભારે ભીડ રહે છે. દૈનિક 150 થી 200…
View More રોગચાળો વકર્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડજામજોધપુરના વનાણા ગામમાં વધુ એક બાઈકસવારનો ઢોરે જીવ લીધો
પરિવારમાં શોકનો માહોલ છવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા 50 વર્ષના આઘેડ કે જેઓ ના બાઈક ની આડે ઢોર ઉતરતાં નીચે પટકાઇ પડવાથી…
View More જામજોધપુરના વનાણા ગામમાં વધુ એક બાઈકસવારનો ઢોરે જીવ લીધોમોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
પીપળી ગામ નજીક કાચા રોડ પર ટ્રેલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ટ્રેલરમાંથી પોલીસે 828 બોટલ દારૂૂ…
View More મોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો