સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં ૧૨.૭૫ કિલોમીટરની લંબાઈમાં ૮૦ ટકા ડેવલપમેન્ટ કામગીરી પૂર્ણ ફેઝ-૧ માટે…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે આપી વિશેષ ભેટ
૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે :મહિલા ધારાસભ્ય ઓએ મુખ્યમંત્રી ને…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે આપી વિશેષ ભેટયુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યું
યુદ્ધક્ષેત્રની વ્યૂહરચનાના નવતર વળાંકમાં, રશિયન દળો યુક્રેનની આગળની રેખાઓ નજીક પુરવઠો અને સૈનિકોના પરિવહન માટે ઘોડા અને ગધેડાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.…
View More યુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યુંકેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ
ભારતીય જનતા પાર્ટીના કેરળ એકમના નેતા પીસી જ્યોર્જે ખ્રિસ્તી માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમની દીકરીઓના 24 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દે. તેણે…
View More કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટમોદી, મોદી! મોરિશિયસમાં બિહારી પરંપરામાં PMના સ્વાગતમાં 200 મહાનુભાવો ઊભા પગે
બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરેશિયસના પીએમ નવીનચંદ્ર રામગુલામ પોતે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. તેમની…
View More મોદી, મોદી! મોરિશિયસમાં બિહારી પરંપરામાં PMના સ્વાગતમાં 200 મહાનુભાવો ઊભા પગેઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ લોકસભામાં રજૂ
લોકસભામાં આજે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજુ કરવામાં આવ્યું હતું. આ ખરડો કદાચ પહેલીવાર રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને દેશમાં વિદેશી નાગરીકને પ્રવેશ આપવા અથવા…
View More ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ લોકસભામાં રજૂપાણીકાપ ટાળવા પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામા
પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ અને સમય આપશે તો મુખ્યમંત્રીને કરશે રજૂઆત રાજકોટ શહેરના 5.30 લાખ મિલ્કતોને પીવાનું પાણી પુરુ પાડવા માટે આજી-1, ન્યારી-1, ભાદર…
View More પાણીકાપ ટાળવા પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામાભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર
રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક2વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરનાર કોંગ્રેસના ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના…
View More ભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકી
રાજકોટ શહેરમાં ભૂતખાના ચોકમાં બંધ સાઈડમાંથી નીકળેલા એક્સેસ ચાલકને ટ્રાફિક કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાએ અટકાવતા ચાલક સમીર બ્લોચ ઉશ્કેરાયો અને હું સદર બજારનો ડોન સમીર બ્લોચ…
View More ‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકીજૂની સિવિલ કોર્ટમાં રિપેરિંગના બે કામ માટે 22 લાખ વપરાશે
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામના 9 કામો પાછળ રૂા.14.45 કરોડ ખર્ચવા મંજૂરી રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને…
View More જૂની સિવિલ કોર્ટમાં રિપેરિંગના બે કામ માટે 22 લાખ વપરાશે