નામચીન ફાઈનાન્સર અલ્પેશ દોંગા સામે છેતરપિંડીનો ચોથો ગુનો નોંધાયા: શોધખોળ તબીબ મિત્ર સાથે મળી રાજકોટ અને ગોંડલમાં અનેક લોકોને શીશામાં ઉતારનાર શખ્સની શોધખોળ રોકાણકારોને સોનાના…
View More રાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરાર6 શહેરોનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઉંચકાયું
આજે પણ 9 જિલ્લામાં લૂનું રેડ એલર્ટ, 14 સ્થળે પારો 40 ડિગ્રીને પાર, સરકારે જાહેર કરી એડવાઈઝરી ગુજરાતમાં ગઈકાલથી ગરમીે તેનો આકરો મીજાજ બતાવ્યો છે.…
View More 6 શહેરોનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઉંચકાયુંપીજીવીસીએલના કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપતો આરટીઆઇ એક્ટિવિસ્ટ
જામનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જાણીતા કલ્પેશ આશાણીએ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર અનવરભાઈ ઈસ્માઈલભાઈ કુંગડાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. અનવરભાઈ કુંગડાએ આ…
View More પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકી આપતો આરટીઆઇ એક્ટિવિસ્ટલુખ્ખા તત્વોએ સીટી બસને આંતરી ચાલકને માર માર્યો
જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોની ટોળકી નો આતંક વધી ગયો છે, અને દિન પ્રતિદિન વાહનચાલકો તથા અન્ય પ્રજાજનોને પરેશાની કરવા અંગેના…
View More લુખ્ખા તત્વોએ સીટી બસને આંતરી ચાલકને માર માર્યોશેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા
જામનગર ના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહા ને ચાર મહિના પહેલાં છેતરપિંડી કરવામાં આવી હતી. તેઓ એ રૂૂ.1 કરોડ 81 લાખ…
View More શેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયારંગમતી ડેમના પાટિયા બદલવાની કામગીરીથી પાણી લાખોટા તળાવમાં છોડવા તંત્રની તૈયારી
જામનગર ના રણમલ તળાવ માં પાણી લાવતી કેનાલ ની હાલમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. અને આગામી માસે ડેમ માંથી પાણી છોડવા માં…
View More રંગમતી ડેમના પાટિયા બદલવાની કામગીરીથી પાણી લાખોટા તળાવમાં છોડવા તંત્રની તૈયારીઆધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલત
સવારના પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેતા 500થી વધુ લોકોમાંથી માત્ર 20-30ને ટોકન અપાતા હોવાની રાવ: કામધંધા બંધ રાખી આવતા અરજદારોને ધક્કા થતા રોષ: સર્વર ડાઉન…
View More આધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલતમાધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન
માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશનહોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યો
વાંકાનેર તાલુકા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર પહેલાં મોટી કામગીરી કરી છે. વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂૂની રેડ દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી કાર પકડી…
View More હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યોઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું
પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ ઝનુન પૂર્વક છરીના ઘા ઝીંકી દીધા; કચ્છના બેલા ગામે વાલીઓ માટે લાલબતી સમાન ચોંકાવનારો કિસ્સો કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ…
View More ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું