રાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડ

વીમા કંપનીએ કરેલી તપાસમાં હેલ્થ વીમો પકવવા મેડિકલના નકલી કાગળો ઉભા કર્યાનું ખુલ્યું તબીબ અને વીમા પોલીસી ધારક સહિતના વિરુદ્ધ ગુનો નોંધાયો રાજકોટમાં આઈસી આઈ…

View More રાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડ

ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રીનો અમલ?

પાંચ દિવસ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી બંધ, ગરવી સર્વરમાં નવી જંત્રીનો ડેટા અપલોડ કરાશે બાકી વાંધા – સુચનોનો તાત્કાલિક નિકાલ કરવા મહેસુલ વિભાગને સુચના…

View More ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રીનો અમલ?

તાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોત

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાઈને 42 થી 45 ડીગ્રી તાપમાન સુધી પહોચ્યો છે.તેવામાં ગરમીને કારણે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. ભુજના…

View More તાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોત

સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા

સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે…

View More સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા

જૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયો

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. જેની…

View More જૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયો

રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન

જામનગરના રાંદલ નગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે એક નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે,…

View More રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન

દરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લેતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. આ બનાવની…

View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત

પાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યા

  પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરોના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. 82 વર્ષીય ઈશ્વરભાઈ મનજીભાઇ પટેલ સવારે 10 વાગ્યે શક્તિમાતાજીના મંદિર પાસે…

View More પાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યા

બગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં 19 કલાક લાઈટ બંધ, રહેવાસીઓ બફાયા

  બગસરા પીજીવીસીએલ દ્વારા સ્વામી વિવેકાનંદ સોસાયટી શેરી નં6 માં ગઈ રાતથી લાઈટ કાપ થતા રહેવાસીઓ દ્વારા ફોન કરી જાણ કરેલ ાલદભહ ના કર્મચારી ના…

View More બગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં 19 કલાક લાઈટ બંધ, રહેવાસીઓ બફાયા

કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા-પુત્ર પર તેની દુકાનમાંજ કર્યો હુમલો

કેશોદ ના ગાયત્રી મંદિર ની આગળ એક દુકાનમાં જયને દુકાન ધારક પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અહીંયા તો ખુદ…

View More કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા-પુત્ર પર તેની દુકાનમાંજ કર્યો હુમલો