શિક્ષણ રાજ્યનો વિષય હોવા છતાં, નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત સાથે, કેન્દ્ર સરકાર હવે દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનસ્વી ફી વધારાને…
View More શાળાઓ હવે મનમાની ફી ઉઘરાવી નહીં શકે: રેન્કિંગના આધારે માળખું ઘડાશેભારતે ચીનને હરાવી તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ ટીમે યુએસએમાં રમાયેલી ફાઇનલમાં ચીની તાઈપેઈના હરીફો હુઆંગ આઈ-જોઉ અને ચેન ચિહ લુનને 153-151થી હરાવીને…
View More ભારતે ચીનને હરાવી તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યોપર્યાવરણનો સંદેશો આપવા ગ્રીન જર્સી સાથે મેદાનમા ઉતરી RCB
ઇન્ડિયન પ્રીમિયર લીગમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો રાજસ્થાન રોયલ્સ (છછ) સામે થયો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં RCB ના ખેલાડીઓ…
View More પર્યાવરણનો સંદેશો આપવા ગ્રીન જર્સી સાથે મેદાનમા ઉતરી RCBફિલ્મ દિઠ 200 કરોડ વસુલતો યશ એક સમયે રૂા.50 કમાતો
આપણે એક એવા અભિનેતા વિશે વાત કરીશું કે જે કન્નડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધીત છે અને અત્યારે તેની ઓળખ માત્ર ભારત સુધી જ સીમિત નથી પરંતુ…
View More ફિલ્મ દિઠ 200 કરોડ વસુલતો યશ એક સમયે રૂા.50 કમાતોICC મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન: ગાંગુલી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC ) મા મોટી જવાબદારી મળી છે. ગાંગુલીને ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે…
View More ICC મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન: ગાંગુલીભારે રસાકસી બાદ દિલ્હી સામે મુંબઇનો રોમાંચક વિજય
કરૂણ નાયરની 22 બોલમાં વિસ્ફોટક ફિફ્ટી કામ ન આવી, દિલ્હીની વિજયકૂચ અટકી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચ નંબર-29 માં, દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ…
View More ભારે રસાકસી બાદ દિલ્હી સામે મુંબઇનો રોમાંચક વિજયવિશ્ર્વભરમાં “પિંક મૂન”નો અદ્ભૂત નજારો દેખાયો
અવકાશી ઘટનાઓ કાયમ ખગોળ પ્રેમીઓ જ નહી આમ જનતા માટે પણ રસનો વિષય રહી છે તાજેતરમા રાત્રિ દરમ્યાન વિશ્ર્વભરમા “પિંક મૂન”નો અદ્ભૂત નજારો જોવા મળ્યો…
View More વિશ્ર્વભરમાં “પિંક મૂન”નો અદ્ભૂત નજારો દેખાયોઆંબેડકરને પક્ષીય દૃષ્ટિથી તોલવાના બદલે તેમના યોગદાનને યાદ કરવું જોઇએ
દર વર્ષે 14 એપ્રિલના રોજ, ભારત ભીમરાવ આંબેડકર જયંતિની ઉજવણી કરે છે તેમને આધુનિક ભારતના અગ્રણી આર્કિટેક્ટ માનવામાં આવે છે. 1891માં મહુ, મધ્યપ્રદેશમાં જન્મેલા ડો.…
View More આંબેડકરને પક્ષીય દૃષ્ટિથી તોલવાના બદલે તેમના યોગદાનને યાદ કરવું જોઇએપોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે
પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ૬૫ વર્ષીય ચોક્સીની શનિવારે (૧૨ એપ્રિલ, ૨૦૨૫)…
View More ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે