શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે. રોપ-વે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના…
View More મધમાખીનો ત્રાસ; અંબાજી રોપ-વે અને 51 શક્તિપીઠ પરિક્રમા કાલથી બંધગાંધીગ્રામના યુવાનનું બેભાન હાલતમાં મોત; ઝેર પીધાની શંકા
ગાંધીગ્રામ વિસ્તારમા આવેલ સત્યનારાયણ નગરમા રહેતો યુવાન એસકે ચોક પાસે કારખાનામા હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે ખસેડાયો હતો. જયા તેનુ મોત…
View More ગાંધીગ્રામના યુવાનનું બેભાન હાલતમાં મોત; ઝેર પીધાની શંકાપાણીની લાઇનમાં ભંગાણ, રેલનગરમાં પાણી વિતરણ ઠપ્પ
શહેરના માધાપર વિસ્તારમાં વહેલી સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રેલનગર સહિતના અનેક વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા ખોવાઈ ગઈ હતી મનપાના વોટર વર્કસ વિભાગે યુદ્ધના…
View More પાણીની લાઇનમાં ભંગાણ, રેલનગરમાં પાણી વિતરણ ઠપ્પનકલીની ભરમાર વચ્ચે દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો OSD ઝડપાયો
ગુજરાતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. જામનગરના ખંભાળીયામાંથી નકલી અધિક કલેક્ટર ઝડપાયા બાદ દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો નકલી OSD ઝડપાયો છે. નાની દમણ…
View More નકલીની ભરમાર વચ્ચે દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો OSD ઝડપાયોકાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકનો ખતરો યથાવત: વધુ ત્રણનાં મોત
કાળઝાળ ગરમી વચ્ચે હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ 3 લોકોનાં હૃદય રોગનાં…
View More કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકનો ખતરો યથાવત: વધુ ત્રણનાં મોતફ્લાવર બેડ હવેથી બાંધકામમાં ગણાશે: તંત્ર મક્કમ
બિલ્ડર એસોસીએશનની સરકારમાં કરેલ રજૂઆતનો જવાબ ન આવતા નવા પ્લાનમાં સુધારા કરવાનો ટીપી વિભાગનો ઇન્કાર ગુજરાતમાં હાઇરાઇઝ બિલ્ડીગોંમા ફલાવર બેડમાં આપવામાં આવતી છુટછાટ બંધ કરવામા…
View More ફ્લાવર બેડ હવેથી બાંધકામમાં ગણાશે: તંત્ર મક્કમઆટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદી
હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ…
View More આટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદીસુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ભરૂૂચ અને સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગંભીર છેતરપિંડીના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે.…
View More સુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયોવિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા
દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…
View More વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યારાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભ
મોડાસામાં માર્ગદર્શન કાર્યક્રમો, નિરિક્ષકોના વિશેષ પંચની થશે રચના, સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બાદ આવતીકાલ તા. 15થી ફરી કોંગ્રેસના નેતા રાહુલ…
View More રાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભ