કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય, હવે બન્ને બેઠકોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત ગુજરાતમાં ધારાસભાની છેલ્લી ચુંટણી સાથે લડયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી…
View More આપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસશાપરમાં કોલેજિયન યુવકનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ
જનતા સોસાયટીના આધેડે ઉંઘની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી શાપરમાં રહેતા કોલેજીયન યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી પાઉડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ…
View More શાપરમાં કોલેજિયન યુવકનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસરાજકોટ-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ…
View More રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનઆજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યો
શહેરમાં ગંજીવાડા વિસ્રાતમાં રહેતી અને આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતિ સાથે કામ મુદદ્દે ઝઘડો કરી એક શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતિને ઈજા પહોંચતા…
View More આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યોઅમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા
શહેરમાં ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારમારી થઈ હતી. જેમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજાદિવાલ ધરાશાયી થતા માતા-પુત્રના નિપજેલા મૃત્યુ કેસમાં કોન્ટ્રાક્ટરની જામીન અરજી રદ
સુરભી ઇન્ડસ્ટ્રીઝની બાંધકામની સાઇટ ઉપર દુર્ધટના બનતા ગુનો નોંધાયો’તો શહેરમાં સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા બનતા કારખાનાની બાંધકામ સાઇટ ઉપર કપચી ખસેડતી વખતે ટ્રેકટર લોડરનો દીવાલને…
View More દિવાલ ધરાશાયી થતા માતા-પુત્રના નિપજેલા મૃત્યુ કેસમાં કોન્ટ્રાક્ટરની જામીન અરજી રદરાજકોટ ઇન્ટરવ્યુ દેવા આવેલી સુરતની યુવતીનું અકસ્માતમાં મોત: મિત્ર ઘાયલ
શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર સુરતની યુવતીનું ગંભીર ઇજા…
View More રાજકોટ ઇન્ટરવ્યુ દેવા આવેલી સુરતની યુવતીનું અકસ્માતમાં મોત: મિત્ર ઘાયલકાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસ
તાલુકા પોલીસ સ્ટેશનની સામે વર્ષો પહેલા બની ગયેલા 100થી 150 વારના 56 મકાનો કોમર્શિયલ બની જતાં તંત્ર એક્શનમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા એક…
View More કાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એકાંકી સ્પર્ધા માં થીયેટર પીપલ જામનગરની જવલંત સફળતા નાટક “અફલાતૂન” પ્રથમ તથા શ્રેસ્ઠ દિગ્દર્શક રોહિત હરિયાણી સાથે કુલ 4 એવોર્ડ્સ
તાજેતર માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટ ખાતે એકાંકી સ્પર્ધા વર્ષ 2023-2024 યોજવામાં આવી. જેમાં ગૌરવ પુરસ્કૃત દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ ના માર્ગદર્શન…
View More ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એકાંકી સ્પર્ધા માં થીયેટર પીપલ જામનગરની જવલંત સફળતા નાટક “અફલાતૂન” પ્રથમ તથા શ્રેસ્ઠ દિગ્દર્શક રોહિત હરિયાણી સાથે કુલ 4 એવોર્ડ્સરીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ અને ગોંડલના ત્રણ શખ્સોએ વાંકાનેરમાં બાઇક ચોરી કર્યાનું ખુલ્યું ગોંડલ નજીકના રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં બે કારખાનામાં થયેલી રૂૂ.1.20 લાખની ચોરીમાં પોલીસે…
View More રીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇ