શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર સુરતની યુવતીનું ગંભીર ઇજા…
View More રાજકોટ ઇન્ટરવ્યુ દેવા આવેલી સુરતની યુવતીનું અકસ્માતમાં મોત: મિત્ર ઘાયલકાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસ
તાલુકા પોલીસ સ્ટેશનની સામે વર્ષો પહેલા બની ગયેલા 100થી 150 વારના 56 મકાનો કોમર્શિયલ બની જતાં તંત્ર એક્શનમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા એક…
View More કાલાવડ રોડની આખેઆખી સીતારામ સોસાયટીને ડિમોલિશનની નોટીસગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એકાંકી સ્પર્ધા માં થીયેટર પીપલ જામનગરની જવલંત સફળતા નાટક “અફલાતૂન” પ્રથમ તથા શ્રેસ્ઠ દિગ્દર્શક રોહિત હરિયાણી સાથે કુલ 4 એવોર્ડ્સ
તાજેતર માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટ ખાતે એકાંકી સ્પર્ધા વર્ષ 2023-2024 યોજવામાં આવી. જેમાં ગૌરવ પુરસ્કૃત દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ ના માર્ગદર્શન…
View More ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એકાંકી સ્પર્ધા માં થીયેટર પીપલ જામનગરની જવલંત સફળતા નાટક “અફલાતૂન” પ્રથમ તથા શ્રેસ્ઠ દિગ્દર્શક રોહિત હરિયાણી સાથે કુલ 4 એવોર્ડ્સરીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ અને ગોંડલના ત્રણ શખ્સોએ વાંકાનેરમાં બાઇક ચોરી કર્યાનું ખુલ્યું ગોંડલ નજીકના રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં બે કારખાનામાં થયેલી રૂૂ.1.20 લાખની ચોરીમાં પોલીસે…
View More રીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇગઠિયાએ કારના હપ્તા નહીં ભરી બેંકનું બોગસ NOC RTOમાં રજૂ કર્યું, કાર થર્ડ પાર્ટીને વેચતા ફરિયાદ
રાજકોટ શહેરમા ગઠીયાએ ટાટા કેપીટલ ફાઇનાન્સમાથી રૂ. 13.45 લાખની કાર લોન લીધા બાદ 11.પ7 લાખ રૂપીયાના હપ્તા બાકી રાખી કારનુ બોગસ એનઓસી તૈયાર કરી…
View More ગઠિયાએ કારના હપ્તા નહીં ભરી બેંકનું બોગસ NOC RTOમાં રજૂ કર્યું, કાર થર્ડ પાર્ટીને વેચતા ફરિયાદરામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરી
બહેને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયો, 100 નંબરમાં કોલ કરતા આરોપી ફરાર રામનાથ પરા મેઇન રોડ ગરબી ચોક પાસે આવેલી મસ્જિદ પાસે રહેતી યુવતી પાસે…
View More રામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરીરૈયાધારના ત્રણ બહેનના એકના એક ભાઇનું પાળ ગામે નદીમાં ડૂબી જતાં મોત
યુવાન મિત્રની નજર સામે જ પાણીમાં ગરક થયો, એક મહિનાના માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી પાળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી રૈયાધારનો એક…
View More રૈયાધારના ત્રણ બહેનના એકના એક ભાઇનું પાળ ગામે નદીમાં ડૂબી જતાં મોતવેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટના ઈતિહાસની સૌથી મોટી છેતરપીંડીના બનાવમાં 19 સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોની ધરપડક કરી અન્યોની શોધખોળ કરવામાં આવી હતી…
View More વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડપોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટીમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. 5થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા કિશન દુધરેજીયા સહિતના…
View More પોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યોઆનંદનગરમાં ફિનાઈલ પી લેનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો
શહેરમાં નિલકંઠ સિનેમા સામે આવેલા આનંદ નગરમાં રહેતા વૃદ્ધે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી…
View More આનંદનગરમાં ફિનાઈલ પી લેનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો