ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ હોસ્પિટલ, સમર્થકોમાં ભારે રોષ

  દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને લઈને મોટી ખબર સામે આવી છે. આજે સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ…

View More ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ હોસ્પિટલ, સમર્થકોમાં ભારે રોષ

આંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆર

કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (PR ધારકો) અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય…

View More આંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆર

અયોધ્યા દાનચોરી કેસના મુખ્ય આરોપીની પત્નીના નામે ક્ધસ્ટ્રકશન કંપની: પ્રથમ વર્ષે જ મળ્યો 45 લાખનો સરકારી ઠેકો

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના ચઢાવા (દાન)માં કથિત ગબનના કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ…

View More અયોધ્યા દાનચોરી કેસના મુખ્ય આરોપીની પત્નીના નામે ક્ધસ્ટ્રકશન કંપની: પ્રથમ વર્ષે જ મળ્યો 45 લાખનો સરકારી ઠેકો

બંગાળમાં સ્કૂલ વેન ટ્રેન સાથે અથડાતાં 2 બાળક સમેત 3 વ્યક્તિનાં કરુણ મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક મોટો રેલ અકસ્માત થયો, જેમાં ત્રણ લોકોના મોત થયા અને ઘણા સ્કૂલના બાળકો ઘાયલ થયા. આ ઘટના ગોવિંદપુર રેલ્વે ક્રોસિંગ…

View More બંગાળમાં સ્કૂલ વેન ટ્રેન સાથે અથડાતાં 2 બાળક સમેત 3 વ્યક્તિનાં કરુણ મોત

લંડનમાં પંજાબી યુવતીની બેડરૂમમાં હત્યા: ભાગવાના પ્રયાસમાં હુમલાખોર ઘાયલ

લંડનમાં 24 વર્ષની ભારતીય મૂળની યુવતી કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે બેડરૂૂમમાં ઘૂસીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન…

View More લંડનમાં પંજાબી યુવતીની બેડરૂમમાં હત્યા: ભાગવાના પ્રયાસમાં હુમલાખોર ઘાયલ

આંદોલન નિષ્ફળ જાય તો ભૂત બનીને આવીશ: વાંગચુક

કાર્યકર્તા અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે શુક્રવારે કહ્યું હતું કે તેઓ 20 જુલાઈ સુધી તેમની અનિશ્ચિત ભૂખ હડતાળ ચાલુ રાખશે જેથી તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP)…

View More આંદોલન નિષ્ફળ જાય તો ભૂત બનીને આવીશ: વાંગચુક

કાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોત

કોમ્પ્યુટર કલાસમાંથી છૂટી વેરાવળ શાપરથી નવાગામ આવતા ગુંદાસરા નજીક કાળ ભેટયો નવાગામ આણંદપર ગામમાં બે મિત્રોની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગ્રામજનો હિબકે ચડ્યા રાજકોટના નવાગામ…

View More કાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોત

તમામ ફેકટરીઓને ફાયર NOC આપશે શહેરી વિકાસ વિભાગ

ગુજરાત સરકારે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને રાજ્યના તમામ ફેક્ટરીઓ માટે અગ્નિસલામતી અને ફાયર એનઓસી જારી કરવાની એકમાત્ર જવાબદારી સોંપી છે. આ નિર્ણયથી મ્યુનિસિપલ હદમાં હોય કે…

View More તમામ ફેકટરીઓને ફાયર NOC આપશે શહેરી વિકાસ વિભાગ

ચુડાની KGB વિદ્યાલયમાં 70થી વધુ વિદ્યાર્થિનીઓને ફ્રૂડ પોઈઝનિંગ

ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું…

View More ચુડાની KGB વિદ્યાલયમાં 70થી વધુ વિદ્યાર્થિનીઓને ફ્રૂડ પોઈઝનિંગ

મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇ

રાજકોટના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા એક વયોવૃદ્ધ નિ:સંતાન દંપતી સાથે આચરેલી લાખોની છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

View More મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇ