જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે…
View More જામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યાજામનગરમાં ભગવાન ઝૂલેલાલ ચાલીસા સાહેબ મહોત્સવ શરૂ
જામનગરમાં વસતા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પરમ પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન ‘ચાલીહા વ્રત-અનુષ્ઠાન મહોત્સવ’ નો ગઈકાલે તારીખ 16 જુલાઈ 2026ના રોજ અત્યંત…
View More જામનગરમાં ભગવાન ઝૂલેલાલ ચાલીસા સાહેબ મહોત્સવ શરૂજામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ
જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા…
View More જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામગોંડલમાં પેધી ગયેલા રિક્ષાચાલકોને બ્રેક મારતી પોલીસ
ગોંડલમાં માંડવીચોક નજીક ટાઉનહોલ સામે પેસેન્જર ભરવાની લ્હાયમાં ટ્રાફિકને અવરોધરૂૂપ થઇ આડેધડ પાર્કિંગ કરતા ઓટોરીક્ષા ચાલકોની મનમાની અંગે અખબારોમાં તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ…
View More ગોંડલમાં પેધી ગયેલા રિક્ષાચાલકોને બ્રેક મારતી પોલીસરાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યું
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ગામ નજીક બાવળની કાંટમાં કુદરતી…
View More રાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યુંભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની…
View More ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યુંપડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંઉનાના નાદરખ ગામે ખનિજ માફિયાઓએ પૂર સંરક્ષણ પાળો તોડી નાખ્યો
રાવલડેમના પાણી ગામમાં ઘૂસી જતા 60 પરિવારોની પશુઓ સહિત ઘરવખરી તણાઇ ગઇ, સરકારી તંત્રનું ગુનાઇત મૌન ઉના તાલુકાના નાદરખ ગામમાં ગેરકાયદે રેતી ખનનને લઈને ગંભીર…
View More ઉનાના નાદરખ ગામે ખનિજ માફિયાઓએ પૂર સંરક્ષણ પાળો તોડી નાખ્યોપડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો
પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે…
View More પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યોભરૂડી ટોલનાકાના સફાઇ કર્મચારીએ મહિલા શૌચાલયમાં મોબાઇલ મૂકી વીડિયો બનાવ્યો
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂૂડી ટોલનાકા ખાતેથી મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે ગંભીર સવાલો ઊભા કરતો એક અત્યંત શરમાજનક અને સ્તબ્ધ કરી દેનારો કિસ્સો…
View More ભરૂડી ટોલનાકાના સફાઇ કર્મચારીએ મહિલા શૌચાલયમાં મોબાઇલ મૂકી વીડિયો બનાવ્યો