પરિવાર પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પગલું ભરી લીધું ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પ્રેમી પંખીડાએ ઘરેથી નિકળી જઇ ભાવનગર એસ ટી. બસ સ્ટેન્ડના…
View More ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રેમી પંખીડાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું
માં તે માં, બીજા બધા વગડાના વા આ કહેવત જે મમતા અને માતૃત્વના પવિત્રતાને ઉજાગર કરે છે, તે આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય…
View More ભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યુંરાજકોટમાં છાત્રા ઉપર પિતરાઇ ભાઇ સહિત બે સગીરોનું દુષ્કર્મ
કાકાના ઘરે અવર-જવર દરમિયાન કાકાના દીકરા સહિત બે શખ્સોએ અવાર નવાર કુકર્મ આચર્યુ સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતા ભાંડો ફુટયો, બન્ને આરોપી પોલીસના સકંજામાં…
View More રાજકોટમાં છાત્રા ઉપર પિતરાઇ ભાઇ સહિત બે સગીરોનું દુષ્કર્મનાણાપંચની ગ્રાન્ટ કામ કર્યા વગર જ સરપંચ અને મળતિયાઓ ખાઇ ગયા
ઉપલેટા તાલુકાનું પ્રગતિશીલ ગામ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારને કારણે સતત સમાચારોમાં અને લોકોમાં ચર્ચા નો વિષય બની રહ્યુ છે ત્યારે ફરીથી એક વખત…
View More નાણાપંચની ગ્રાન્ટ કામ કર્યા વગર જ સરપંચ અને મળતિયાઓ ખાઇ ગયાગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયો
ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના સમર્થકો સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા…
View More ગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયોડ્રાઇવીંગ લાઈસન્સની અરજીમાં 57% ફેઇલ, મોટાભાગના ચોથી ટ્રાયે પાસ
ગુજરાતમાં 2024-25 માં 20.5 લાખ માંથી 6 લાખ પાસ થયા, ઢાળ ચડાવવામાં – ઉંધા ’S’ ની ટેસ્ટમાં 80% નિષ્ફળતા દર સારથી વેબસાઈટના તાજેતરના ડેટા અનુસાર…
View More ડ્રાઇવીંગ લાઈસન્સની અરજીમાં 57% ફેઇલ, મોટાભાગના ચોથી ટ્રાયે પાસરાજુલાના રાજપરડા ગામે યુવતી સાથે સંબંધના કારણે જૂથ અથડામણ
રાજુલા તાલુકાના રાજપરડા ગામે ગઈકાલે યુવતીના પ્રેમપ્રકરણના કારણે ચાલ્યા આવતા વૈમનસ્યમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં…
View More રાજુલાના રાજપરડા ગામે યુવતી સાથે સંબંધના કારણે જૂથ અથડામણકચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માએ સંજય શાહને ફાળવેલી 5.92 કરોડની મિલકત કબજે લેવાઈ
ઇડી અમદાવાદના અધિકારીઓએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડી દ્વારા નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતીયા…
View More કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માએ સંજય શાહને ફાળવેલી 5.92 કરોડની મિલકત કબજે લેવાઈવેરાવળ સોમનાથ એકસપ્રેસમાં સ્લીપર કલાસ કોચનો વધારો
ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં એક સ્લીપર ક્લાસ કોચનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ…
View More વેરાવળ સોમનાથ એકસપ્રેસમાં સ્લીપર કલાસ કોચનો વધારોમોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો
લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને…
View More મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો