113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીમાં જામનગર જિલ્લો મોખરે તાજેતરમાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે અસામાજીક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને વીજ ચોરીના ગુનાઓમાં…

View More 113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડ

વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો

  જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે…

View More વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો

લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત

ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના…

View More લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત

કચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને…

View More કચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ

અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી

જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના…

View More અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી

ધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત

પત્ની સાથે વતનમાં જવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતાં પગલું ભર્યુ મૂળ છત્તીસગઢ રાજ્યના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ સ્પિનિંગ મિલમાં…

View More ધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત

મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…

View More મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડ

  જેતપુરમાં દારૂૂની મહેફીલ માણતા છ શખ્સોનો વીડીયો રીલ્સ સ્વરૂૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી છ…

View More જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડ

લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા

રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ…

View More લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા

મોંઘવારી નડી: અખાત્રીજે સોનાના વેચાણમાં 60% સુધીનો ઘટાડો

ગયા વર્ષે સોનાના 10 ગ્રામે 75000 સામે આ વર્ષે 98000ના ભાવથી ગ્રાહકોએ દાગીનાની જગ્યાએ બાર અને સિકકાની ખરીદી કરી સુકન સાચવ્યા સોનાના ભાવ અને ઉનાળાની…

View More મોંઘવારી નડી: અખાત્રીજે સોનાના વેચાણમાં 60% સુધીનો ઘટાડો