શહેરમાં કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા વૃધ્ધા પોતાની પુત્રવધુ સાથે વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જકશન રેલ્વે…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોતઅમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ નજીક વેહલાલ ગામ, વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3, પ્લોટ નં.8માં આવેલ એક ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.67,69,152ની કીમતની 21,696 બોટલ વિદેશી દારૂૂ…
View More અમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયોકાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂર
રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામની કિંમતી જમીનમાં વારસદારોના નામ કમી થઈ ગયેલ હોવા છતા તેમજ નાયબ કલેકટરે કરેલા હુકમ સામે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર…
View More કાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂરકુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે…
View More કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોમનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા
128 જગ્યા માટે 60525 અરજીઓ આવી, પરીક્ષા માટે 500 કર્મચારીઓ ફરજ બજાવશે જેઓને આજે તાલીમ અપાઇ મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાર્લકની અત્યાર સુધીમાં બે વખત જ…
View More મનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષાગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટના ચેરમેનપદે નિવૃત્ત IAS ગૌતમ
અમદાવાદના ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજ્ય સરકારે ડો. આઇ.પી. ગૌતમ(નિવૃત સનદી અધિકારી) ની નિમણૂક કરી છે. ડો. ગૌતમની નિમણૂક…
View More ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટના ચેરમેનપદે નિવૃત્ત IAS ગૌતમહૃદયરોગનો હુમલો: શાપરનો યુવાન ધબકારા ચૂકી ગયો
પીઠડઆઇ સોસાયટીના આધેડનું બેભાન હાલતમાં મોત શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવકનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More હૃદયરોગનો હુમલો: શાપરનો યુવાન ધબકારા ચૂકી ગયોપોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની લેખિત પરીક્ષાની આન્સર કી જાહેર
પેપર-1ના ગુણ ચકાસણી માટે તા. 15 મે સુધી અરજી કરી શકાશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી નફાઇનલ આન્સર કીથ જાહેર કરવામાં આવી છે. પેપર 1…
View More પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની લેખિત પરીક્ષાની આન્સર કી જાહેરઅડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટ
13 વર્ષની સગીરાને પ્રસાદના બહાને બોલાવી અડપલાં કરનાર વૃદ્ધની આગોતરાની અરજી રદ 13 વર્ષની સગીરાને પ્રસાદ આપવાના નામે ઘરમાં બોલાવી તેના સ્તનને સ્પર્શ કરી રૂૂમની…
View More અડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટV.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નીતિ-નિયમો નેવે મૂકવામાં આવ્યાની સ્વસ્થ અધિકાર મંચની રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ…
View More V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ