પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાંક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે…
View More ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટજસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધું
જસદણના કુંદણી ગામે આવેલા ભુતનાથ મહાદેવના મંદિરે સેવા પૂજા કરતા પૂજારી પાસે બે શખ્સોએ રૂૂપિયા માંગી ધમકી આપી હતી. બંને શખ્સોની ધમકીથી ડરી ગયેલા પૂજારીએ…
View More જસદણના કુંદણીમાં બે શખ્સે રૂપિયા માંગી ધમકી આપતા મહાદેવ મંદિરના પૂજારીએ ઝેર પીધુંજ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફા
4.82 લાખમાંથી માત્ર 47247 વિદ્યાર્થી પાસ, 120 માર્કસની પરીક્ષામાં 580 વિદ્યાર્થીઓને 100 કરતા વધુ માર્કસ મળ્યા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ…
View More જ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફાવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોતમોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધ
મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ…
View More મોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીશિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટ
પોલીસ દ્વારા DNA ટેસ્ટની તૈયારી, ગુજરાતભરમાં ચકચાર જગાવનાર સુરતના કિસ્સામાં નવો વળાંક સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર શિક્ષિકાના કાંડમાં…
View More શિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજામહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…
View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો