13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI ) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સેલોંમાં પણ આવી…
View More ચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચઆઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વન
પ્રીમિયર ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક અપડેટ બાદ ભારતે ICC મેન્સ ODI અને T20I રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ…
View More આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વનIPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર…
View More IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કરવરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ…
View More વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયુંમેટ ગાલા-2025 રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઓનો જલવો
ફેશન જગતમાં આગવું સ્થાન ધરાવતી મેટ ગાલા-2025ની રેડ કાર્પેટ પરની ફેશન પરેડમાં આ વર્ષની થીમ સુપરફાઈન : ટેલરિંગ બ્લેક સ્ટાઈલ પર જાણીતા સ્ટાર્સ દ્વારા ભવ્ય…
View More મેટ ગાલા-2025 રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઓનો જલવોવિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ: ટ્રમ્પના ગતકડાં અમેરિકાને જ ભારે પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયાનો મહાનતમ દેશ બનાવવાની વાતો કરે છે પણ એ જે પ્રકારનાં પગલાં ભરી રહ્યાં છે એ જોતાં અમેરિકા બુંદ…
View More વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ: ટ્રમ્પના ગતકડાં અમેરિકાને જ ભારે પડશેરાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોત
હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1…
View More રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોતપાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. વધતા તણાવ વચ્ચે પાકિસ્તાની હેકર્સે ભારત પર…
View More પાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂપુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકાર
સુપ્રીમ કોર્ટે આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઝાટકણી કાઢી અને કહ્યું કે તે પુરાવા વિના આરોપો લગાવવા માટે કેન્દ્રીય એજન્સી માટે…
View More પુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકારઆલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે
ગુનો કરવો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. જોકે, ભારતીય કાયદામાં તાજેતરમાં થયેલા બદલાવ અંતર્ગત હવે ચોરીના નાના કિસ્સાઓમાં પોલીસની…
View More આલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે