ભારતીય એર સ્ટ્રાઈકથી હર પાકિસ્તાની હેરાન છે અને લોકો જાતજાતની રીતે લાગણી પ્રગટ કરી રહ્યાં છે. એક પાકિસ્તાની એન્કરે લાઈવ ટીવીમાં કરેલું કામ ચર્ચાનું વિષય…
View More પાકિસ્તાની ખુબસુરત એન્કર લાઈવ ટીવી પર રડી પડીપ્રેમપ્રકરણમાં મહિલાની હત્યાના કેસમાં એક આરોપીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ
પિતા સાથેના આડા સંબંધના કારણે થતા ગૃહકલેશથી કંટાળી પુત્ર સહિતનાએ ખૂની ખેલ ખેલ્યો’તો કુવાડવા રોડ પર આવેલ સરકારી ક્વાર્ટર વિસ્તારમાં પ્રૌઢના પ્રેમસંબંધોની વાતોથી કંટાળી…
View More પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યાના કેસમાં એક આરોપીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટબ્લેકઆઉટના સમયમાં ફેરફાર, તબક્કાવાર 9 વાગ્યા સુધી મોકડ્રિલ
પૂર્વ ગુજરાતમાં પ્રથમ અને મધ્યગુજરાતમાં છેલ્લે રિહર્સલ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે. મંગળવારે મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરીને…
View More બ્લેકઆઉટના સમયમાં ફેરફાર, તબક્કાવાર 9 વાગ્યા સુધી મોકડ્રિલરાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યા
ભારે પવન ફુંકાતા અનેક સ્થળે પતરા ઉડ્યા: ખંભાતમાં ચાર, ભાવનગર, બાવળામાં ત્રણ ઈંચ ખાબક્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજકોટમાં…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યાનવાગામમાં પ્રેમ સંબંધની જાણ થઇ જતા માતા પર પુત્રનો હુમલો
પુત્ર સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ કુવાડવા રોડ પર નવાગામ પંચાયત પાસે માતાના પ્રેમ સંબધની જાણ થઇ જતા પુત્રએ ઢીકાપાટુનો મારમારતા કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More નવાગામમાં પ્રેમ સંબંધની જાણ થઇ જતા માતા પર પુત્રનો હુમલોગંજીવાડામાં ઈમિટેશનનું કામ કરતી વેળાએ દાઝી ગયેલા યુવકે દમ તોડ્યો
રાજકોટ શહેરના ગંજીવાડામાં ઈમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More ગંજીવાડામાં ઈમિટેશનનું કામ કરતી વેળાએ દાઝી ગયેલા યુવકે દમ તોડ્યોપીધેલાઓને છોડાવવા પોલીસ ઉપર કુખ્યાત શખ્સનો હુમલો
પાંચ શખ્સોએ કારને આંતરી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ખૂનની ધમકી આપી: બેની ધરપકડ શહેરના કાલાવડ રોડ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે બાઇક સવાર બે…
View More પીધેલાઓને છોડાવવા પોલીસ ઉપર કુખ્યાત શખ્સનો હુમલોખાખીનો ખોફ ઓસર્યો: ગંજીવાડામાં પોલીસની નજર સામે યુવાન ઉપર હુમલો
પત્ની સાથે ઝઘડો કરી ગાળો દેવાની ના પાડતાં યુવક ઉપર દંપતી સહિત ત્રણ પાઈપ-તલવારથી તૂટી પડ્યા શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ આવાર નવાર નજીવી…
View More ખાખીનો ખોફ ઓસર્યો: ગંજીવાડામાં પોલીસની નજર સામે યુવાન ઉપર હુમલોગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યા
રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા નિર્દોષ હોવાની કલેકટર સમક્ષ ટોળાની રજૂઆત એક હજારથી વધુ લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું, ન્યાયિક તપાસની…
View More ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યાદ્વારકા નગરપાલિકાના 27 કર્મચારીઓને કાયમી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
દ્વારકા નગરપાલિકાના અલગ-અલગ પોસ્ટ ઉપર કામ કરતા 27 શ્રમયોગીઓએ દાખલ તારીખથી 240 દિવસ પૂરા થયે કાયમી કરવાના ઔધોગિક વિવાદો સને-2001 ની સાલમાં જામનગર જિલ્લા…
View More દ્વારકા નગરપાલિકાના 27 કર્મચારીઓને કાયમી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો