રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં…
View More રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયોશેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં…
View More શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યુંભારતે પાકિસ્તાન પર કર્યો ડ્રોન હુમલો, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરી નાખ્યો સત્યાનાશ
ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન ફરી એક વાર ડ્રોન એટેક કર્યો છે. આ ડ્રોનથી આખું પાકિસ્તાન હચમચી ઉઠ્યું. સરકારે એક નિવેદન બહાર પાડીને…
View More ભારતે પાકિસ્તાન પર કર્યો ડ્રોન હુમલો, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરી નાખ્યો સત્યાનાશઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા બાદ બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પીએમ નરેન્દ્ર મોદીને…
View More ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?કચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે:શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો, સવારે 6 વાગ્યા પહેલાં ખાવડા પાસે ધ્રોબાણા ગામની ઘટના ઓપરેશન સિંદુર બાદ…
View More કચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્કભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા
યુવકે કટકે કટકે પંદર દિવસમાં રકમ જમા કરાવ્યા બાદ નફો દેખાયો: નફાની બે કરોડ રકમ વિડ્રો કરવાનું કહેતાં ટેકસના નામે ગઠિયો રકમ ઓળવી ગયો ભાવનગરમાં…
View More ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યારાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતી એ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂૂમમાં ખેંચી…
View More ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મદ્વારકામાં બિલ્ડિંગ પરથી પટકાતા બાળાનું કરૂણ મોત
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની બચુભાઈ ધુળાભાઈ મોહણીયા નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની છ વર્ષની માસુમ પુત્રી સોનલ મંગળવારે બપોરના સમયે દ્વારકા નજીકના સિધ્ધનાથ…
View More દ્વારકામાં બિલ્ડિંગ પરથી પટકાતા બાળાનું કરૂણ મોતમોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની…
View More મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી